Tag: Delhi legislators
દિલ્હીના ધારાસભ્યોની સંપત્તિ 5 વર્ષમાં બે ગણી થઈ ગઈ, 60 ટકા ગુનેગાર
દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020માં ધારાસભ્ય દીઠ સરેરાશ સંપત્તિ રૂ. 14.29 કરોડ છે. 2015માં ધારાસભ્ય દીઠ સરેરાશ સંપત્તિ 6.29 કરોડ રૂપિયા હતી.
પક્ષ મુજબની સરેરાશ સંપત્તિ :
મોટી પાર્ટી આપમાં 62 ધારાસભ્યો રૂ.14.29 કરોડ સરેરાશ સંપત્તિ છે અને ભાજપના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 9.10 કરોડ છે.
દિલ્હી ઇલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (...