Friday, August 8, 2025

Tag: Department of Aviation

અમદાવાદની 50 વર્ષ જૂની ફ્લાઇંગ ક્લબને બંધ કરી દેવા નોટીસ આપવામાં આવી

અમદાવાદ,તા.6 અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા 50 વર્ષથી કાર્ય કરી રહેલી જૂની પુરાણી અમદાવાદ ફ્લાઇંગ ક્લબને બંધ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. આ ક્લબને બંધ કરી દેવાની નોટીસ આપવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટનો વહીવટ અદાણી જૂથને આપ્યા પછી આ પગલું ભરવામાં આવ્યું છે. ફલાઈંગ કલબ બહાર જતા એરપોર્ટ ઓથોરીટીનો વિસ્તાર વધશે રાજ્યના હવાઇ ઉડ્ડયન વિભાગનું કહેવુ...