Tag: Department of Civil Aviation
ગુજરાત સરકારે રૂ. 200 કરોડનું વિમાન ખરીદ્યું, કલાકના ૮૯૦ કિ.મી. ની ઝડપ...
ગાંધીનગર,તા.06
બે વર્ષના લાંબા ઇન્તજાર પછી રાજ્ય સરકારને એક નવું એરક્રાફ્ટ મળશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ, મંત્રીમંડળના સભ્યો તેમજ વીવીઆઇપી મહેમાનો ઉડાન ભરી શકશે. આ એરક્રાફ્ટ એક કલાકમાં 890 કિલોમીટરની સફર કરી શકશે.
રાજ્ય સરકારે બે વર્ષ પહેલાં સામાન્ય અંદાજપત્રમાં નવા એકક્રાફ્ટ માટે નાણાકીય જોગવાઇ કરી હતી પરંતુ બે વર્ષથી એરક્રાફ્ટ...