Tag: Department of Transport
શહેરની ટ્રાફિક સમસ્યા અમપાની ઓન રોડ પાર્કિંગની નીતિથી આંશિક હળવી બનશે
ગાંધીનગર, તા. 04
રાજ્યમાં નવા વાહનવ્યવહારના નિયમો 16મી ઓક્ટોબરથી અમલી બની રહ્યા છે. રાજ્યમાં ઓનરોડ પાર્કિંગ માટે કોઈ ચોક્કસ નીતિ નહિ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કેટલાંક શહેરોની મહાનગરપાલિકા દ્વારા આ અંગે અભ્યાસ કરીને જે તે શહેર પૂરતી ઓનરોડ પાર્કિંગ નીતિ અમલી બનાવી છે. જેમાં સુરત મનપા દ્વાર આવી નીતિનો અમલ થયો છે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્...