Tag: Department of Vehicle Transactions
રાજયના આઠ શહેરોમાં ટ્રાફિકના ગુનામાં કેશલેસ દંડ પ્રણાલીનો અમલ થશે
ગાંધીનગર,તા.22
ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદાનો અમલ શરૂ થયો છે ત્યારે નવા દંડના દરો કોઇપણ વાહનચાલક રોકડમાં ચૂકવી શકે તેવી હાલત નહીં હોવાથી સરકારે દંડ વસૂલ કરવા માટે કેશલેસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રાયોગિક ધોરણે આઠ મહાનગર
રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે મોટર વાહન સબંધિત ગુનાઓની વસૂલાત કાર્ડમશીન દ્વારા ક...
એસટી નિગમ સરકારને 2800 કરોડ ચૂકવતું નથી, ખોટનું કારણ સરકારી કાર્યક્રમો...
ગાંધીનગર, તા. 25
ગુજરાત સરકારના એસટી નિગમની બલિહારી જોવા જેવી છે. આટલી બઘી બસોનું સંચાલન છતાં નિગમ ખોટ કરે છે. મુસાફરોને નિયમિત બસ સુવિધા આપી શકતું નથી અને સરકારના 2800 કરોડ પણ ચૂકવતું નથી. એસટી નિગમના હાલના અધિકારીઓએ એસટી બસોનું સંચાલન જોવા મુસાફરો માટે એપ્લિકેશન શરૂ કરી છે પરંતુ તે નિરર્થક સાબિત થઈ છે.
એક બાબતનો સ્વીકાર કરવો પડે કે ગુજરાત એ...