Friday, September 20, 2024

Tag: Deputy Commissioner

મેટ્રોના ખાડાનું કામ થશે અમદાવાદવાસીઓના પૈસે, પાડાના વાંકે પખાલીને ડામ...

અમદાવાદ,તા:૨૫ શહેરમાં વરસાદ શું પડ્યો કે શહેરના રસ્તાઓની સ્થિતિ જ બગડી ગઈ. સ્માર્ટસિટીનો દરજ્જો મળ્યા બાદ પણ અમદાવાદના રસ્તાની સ્થિતિ કંઈક આવી જ છે, ચાલુ વર્ષે પણ 30 ઈંચ વરસાદ પડતાં શહેરના મોટાભાગના રસ્તાનું ધોવાણ થયું છે. ચોમાસામાં ખરાબ થઈ ગયેલા રસ્તાનું પેચવર્ક અને રિસરફેસનું કામ સામાન્ય રીતે નવરાત્રી બાદ કરવામાં આવતું હોય છે, પરંતુ 17 સપ્ટેમ્...

માધવી ડેરીની પાલનપુર અને છાપી બ્રાન્ચમાંથી 15 લાખ કરચોરી પકડાઇ

મહેસાણા, તા.૨૪  દૂધ અને માવા મિઠાઇની પ્રોડક્ટથી ઉત્તર ગુજરાતમાં જાણીતી માધવી ડેરી ફર્મના વડામથક પાલનપુરથી લઇને ફ્રેન્ચાઇઝ એકમો સહિત 18 સ્થળોએ જીએસટી વિભાગે શનિવારથી હાથ ધરેલા સર્ચમાં સોમવારે તપાસ પૂરી કરી હતી. જેમાં પાલનપુર હેડઓફિસ ખાતેથી રૂ. 12 લાખ અને છાપીની ફ્રેન્ચાઇઝ એકમથી રૂ. 3.58 લાખ મળી રૂ. 15.58 લાખની કરચોરી શોધી રીકવરી કરી હતી. જ્યારે પ...

અમદાવાદ શહેર ફાયરવિભાગ હાલ કયાં ઉણુ ઉતરે છે ?

અમદાવાદ,તા.૨3 આખા દેશમાં વિકાસની ધુન પાંચ વર્ષથી ગવાઈ રહી છે.ભારતને વિશ્વગુરુ બનાવવાની જાણે કે એક પ્રકારની હોડ જામેલી છે. આ પરિસ્થિતિમાં વર્ષ-૨૦૫૦માં અમદાવાદ શહેર કેવુ હોઈ શકે એ વિષય પર શકયતાઓ ચકાસવા પ્રયાસ કર્યો. સૌ પ્રથમ અમદાવાદ શહેરમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વર્ષ-૨૦૫૦માં કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે એ માટે અમદાવાદ ફાયરબ્રિગેડ તરફ નજર પડ...

મીઠી બરફીના ઉત્પાદકોને સરકારનો કડવો ડોઝઃ બજારમાં મોકલેલો જથ્થો તત્કાળ ...

અમદાવાદ,તા. 16 ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કડક આદેશને પરિણામે મીઠી બરફી કે સ્પેશિયલ બરફીનું ઉત્પાદન બંધ કરી દેવાનો આદેશ આપવાની સાથેસાથે જ તેમણે બજારમાં મોકલેલો જથ્થો પાછો ખેંચી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે પછી તેમણે તેનું ઉત્પાદન કે વેચાણ કરવું નહિ તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે. મળતી માહિતી ...

અમદાવાદ શહેરમાં ઠેરઠેર પ્રદૂષિત પાણીની સમસ્યા

અમદાવાદ,તા:૧૧  આમ તો આપણું શહેર અમદાવાદ સ્માર્ટ સિટીમાં સ્થાન પામી રહ્યું છે, પરંતુ નાગરિકોને મળતી વ્યવસ્થા જંગલ કરતાં પણ બદ્તર છે. ચોમાસામાં શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઊંચકતો જ હોય છે, આ ઉપરાંત કોર્પોરેશને પણ રોગીઓની સંખ્યા વધારવામાં કંઈ બાકી રાખ્યું નથી. અમદાવાદ શહેરના લગભગ તમામ વોર્ડમાં હાલમાં કોર્પોરેશન દ્વારા પ્રદૂષિત પાણી સપ્લાય ...

રાજકીય પીઠબળથી દીપિકા ચૌહાણનું બરફીને સ્પેશિયલ કવચ

અમદાવાદ, તા.09 ડેપ્યુટી ફૂડ કમિશનર દીપિકા ચૌહાણ અને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં થયેલી ફરિયાદના સંદર્ભમાં પગલાં લેવાની સૂચના આપતી અરજી બે વર્ષ સુધી ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીમાં પહોંચાડવામાં આવી હોવા છતાંય ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ દૂધના કહેવાતા માવાને નામે બોગસ કૃત્રિમ માવાને ડમ્પ કરનારાઓમાંથી અમ...

42 માન્ય કોન્ટ્રોક્ટરોને બ્લેક લિસ્ટ કર્યાં છતાં 300 કરોડનાં રોડ ધોવાય...

અમદાવાદ, તા. ૧૮ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા છેલ્લા બાર વર્ષમાં કુલ ૪૨ જેટલા માન્ય રોડ કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. આમ છતાં દર ચોમાસામાં અમદાવાદ શહેરમાં ૩૦૦ કરોડના રોડ વરસાદમાં ધોવાઈ જાય છે. શહેરમાં સૌથી વધુ વર્ષ-૨૦૧૭ના જૂન અને જુલાઈ મહિનામાં ભારે વરસાદ વરસતાં કુલ ૨૫૦ કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ જતાં હાઈકોર્ટને સીધી દરમિયાન...