Tag: Deputy Municipal Commissioner
જમાલપુરમાં આર.ઓ.પરમીશન ન હોવાછતાં અદાણી ગેસ દ્વારા રોડ ખોદાતા પગલા ભરા...
અમદાવાદ,તા.૨૩
અમદાવાદ શહેરના રોડ ખોદવામા ટોરેન્ટ પાવર બાદ હવે અદાણી ગેસ પણ પાછળ રહેવા ન માગતુ હોય એમ જમાલપુર જેવા ભરચક એરીયામાં રોડ ઓપનીંગ પરમીશન રદ કરી દેવામા આવ્યા બાદ પણ રોડ ખોદવામા આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે.
આ અંગે મળતી માહીતી મુજબ,શહેરના જમાલપુર વિસ્તારમાં રાયખડ દિવાન બંગલો,ટોકરશાની પોળની આગળ અને શાહેઆલમ હોટલની બાજુમા અદાણી ગેસ દ્વાર...
મ્યુનિસિપલ કમિશનરની સત્તા પર કાપ મુકાતા જાહેર હિતની અરજી
અમપામાં હાલ ડેપ્યુટી કમિશનરની કુલ બાર જગ્યા છે.આ પૈકી આઠ જગ્યાઓ ભરાઈ છે.આઠ પૈકી સાત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે.રાજય સરકારે ૨૩ મે-૨૦૧૮થી ઠરાવ કરી તમામ મહાનગરપાલિકાઓમાં ડેપ્યુટી કમિશનરની નિમણૂંક કરવાની સત્તા જે અગાઉ મ્યુનિસિપલ કમિશનર હસ્તક હતી તે છીનવી લીધી હોઈ આ નિર્ણય સામે પુર્વ વિપક્ષનેતા બદરૂદીન શેખ દ્વા...
અમપાના અધિકારીઓ માટે દાણાપીઠ કચેરીમાં શરૂ કરાયેલું જિમ મેયર બીજલ પટેલે...
અમદાવાદ, તા.૧૧
અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ક્લાસ વન અને ક્લાસ ટુના અધિકારી પોતાને ફિટ રાખી શકે એ માટે બે દિવસ પહેલાં શરૂ કરાયેલા જિમને મેયર બીજલ રૂપેશભાઈ પટેલે બંધ કરાવતાં આગામી દિવસોમાં આ મામલે અમપા અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો આમનેસામને આવી શકે છે.
આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાની શહેરની મધ્યમાં આવેલા દાણાપી...