Thursday, July 17, 2025

Tag: Devendra Fadanvis

મહારાષ્ટ્રમાં ‘મહા’નાટકનો અણધાર્યો અંત

ગાંધીનગર,તા:૨૬ આ દાવા વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યપાલે શુક્રવારે મધરાત્રે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની ભલામણ કરતો પત્ર દિલ્હી દરબારમાં મોકલી આપ્યો અને વગર કેબિનેટની મંજૂરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પાવરનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની ભલામણ કરી અને સવારે 5.27 વાગે રાષ્ટ્રપતિ ભવનથી મહારાષ્ટ...

મહારાષ્ટ્ર એનસીપીમાં પડેલા ભાગલાને લઈને ગુજરાતમાં અવઢવની સ્થિતિ

અમદાવાદ, તા. 23. મહરાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા એક પખવાડિયાથી સરકાર રચવાને લઈને ભારે મથામણ ચાલતી હતી. આ દરમિયાનમાં આજે સવારે ભાજપમાં દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રીપદના અને એનસીપીના અજિત પવારે ઉપમુખ્યમંત્રીપદના શપથ લેતા મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. અજિત પવારે ઉપ મુખ્યમંત્રીપદના...

રાજકીય પીઠબળથી દીપિકા ચૌહાણનું બરફીને સ્પેશિયલ કવચ

અમદાવાદ, તા.09 ડેપ્યુટી ફૂડ કમિશનર દીપિકા ચૌહાણ અને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં થયેલી ફરિયાદના સંદર્ભમાં પગલાં લેવાની સૂચના આપતી અરજી બે વર્ષ સુધી ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીમાં પહોંચાડવામાં આવી હોવા છતાંય ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ દૂધના કહેવાતા માવાને નામે બોગસ કૃત્રિમ માવાને ડમ્પ કરનારાઓમાંથી અમ...