Tag: Devorce
પિયરમાં રહેતી પત્નીના ઘરે જઈ પતિએ તલાક આપ્યા
અમદાવાદ, તા.28
અમદાવાદમાં તલાકનો પ્રથમ કેસ વેજલપુર પોલીસના ચોપડે નોંધાયો છે. નિકાહના માત્ર સાડા નવ મહિનાના ટૂંકાગાળામાં જ પિયરમાં રહેતી 23 વર્ષીય પરિણીતાના ઘરે જઈ તલાક આપી દીધા છે. વેજલપુર પોલીસે મુસ્લીમ મહિલા (લગ્ન અધિકારોનું રક્ષણ) ઓર્ડિશન 2018, ઘરેલુ હિંસા અને દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જુહાપુરા અલઅમીના સોસાયટી ખાત...