Tag: Dhabudi Mata
ઢબુડી પર અમદાવાદમાં વધુ એક ફરિયાદ નોંધાઈ
અમદાવાદઃ ધનજી પટેલ પર કાયદાનો સકંજો સતત કસાઈ રહ્યો છે, તેવામાં અંધશ્રદ્ધાનો વેપલો ચલાવનારી ઢબુડી પર અમદાવાદના ચાંદખેડામાં વધુ એક કેસ નોંધાયો છે, ધનજી ઓડે સરકારી નોકરી મળી જશે તેમ કહી એક યુવતીની માતા પાસેથી રૂ.2 લાખ પડાવી લીધા હોવાનું જણાયું છે.
બધાં દુઃખોનું સમાધાન આપતો ધનજી ઉર્ફે ઢબુડી પાસે સરકારી નોકરીની લાલસામાં એક યુવતીની માતા મૃણાલિનીબહેન ઢ...
ઢબુડી માતા આરાધનામાં હશે એટલે બહાર ના આવ્યા!
અમદાવાદ, તા. 29
ગુજરાત આખામાં ચર્ચાસ્પદ બનેલા ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ છેલ્લાં બે દિવસથી ફરાર હોવાનાં અહેવાલો આવ્યા બાદ આજે તેમનો ફોટો બહાર આવ્યો છે. અને સાથે સાથે તેમનું મતદાર ઓળખપત્રની નકલ પણ ફરતી થઈ છે. ત્યારે તેમનાં કેટલાંક ભક્તો ઢબુડી માતાના બચાવમાં મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા હતા અને એવું કહ્યું હતું કે ઢબુડી માતા ભાગી નથી ગયા પરંતુ તેઓ આરાધન...