Wednesday, March 25, 2026

Tag: Dhandhuka History

ધંધુકા બંધ રહ્યું, ગૌવધ ન કરવા ધંધુકા 80 વર્ષથી બંધ પાળે છે, ધંધુકા કે...

દેશની આઝાદીની ચળવળ વખતે 1938 સુધી જૈન મુનિ હેમચંદ્રાચાર્યના જન્મ સ્થાન ધંધુકામાં હિન્દુ મુસ્લિમ સહુ એક સાથે મળી સક્રિય હતા. એકતા તોડવા અંગ્રેજ શાસકોના ઈશારે કેટલાક અસામાજિકો એ જળ જીલણી અગીયારસના દિવસે હિન્દુઓની પરંપરાગત રીતે રામ ટેકરી મંદિરથી નિકળતી ભગવાન રામચંદ્રજીની પાલખીમાં ચબુતરા બજાર પાસે 1938માં ધમાલ મચાવી હિન્દુ સમાજની લાગણી દુભાવી કોમી એકતા...