Tag: Dhanera
ગુજરાતમાં 73 ટકા બટાટા લેડી રોસેટા અને કુફરી પુખરાજ જાતના પાકે છે, 40 ...
સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં, ખેડૂતોએ બટાટાની રવિ પાકની વાવણીની તૈયારી શરૂ કરી છે. વાવણી કરતા પહેલા, ખેડૂતો રોગ પ્રતિરોધક જાતો પસંદ કરતાં હોય છે. સેન્ટ્રલ બટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પ્રદેશ પ્રમાણે બટાટાની જાતો વિકસાવી છે. તેથી ગુજરાતના 7 ક્લાઈમેટિક ઝોન પ્રમાણે બટાટાની જાતો વાવવાનું વિજ્ઞાનીઓ તરફથી કહેવામાં આવ્યું છે. 40થી 45 કરોડ કિલો બટાટા બિયારણ ત...
વડગામના મેતામાં નવ વર્ષની કિશોરીને શંકાસ્પદ ડિપ્થેરિયા થતાં ખળભળાટ
છાપી, તા.૨૨
બનાસકાંઠાના વડગામ તાલુકાના મેતા ગામમાં એક નવ વર્ષની બાળકી ડિપ્થેરિયાની ઝપેટમાં આવતા તાલુકામાં ખળભળાટ સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવી સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળે છે.
સરહદી બનાસકાંઠાના ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે છ બાળકો ભોગ બનતા જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. દરમિયાન આ રોગ ટૂંકા ગાળામાં વડગામના ગામડાંઓ સુધી પહોંચતા લોક...
છાપરામાં 88.95, સકલાણામાં 91.49, માલોતરામાં 86.35 અને મોટામેડામાં 90.9...
પાલનપુર, તા.૧૪
રવિવારે ગ્રામ પંચાયતોની 4 સ્થળે પેટાચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં પાલનપુરની છાપરા, ધાનેરાની માલોતરા અને મોટામેડામાં તેમજ વડગામના સકલાણા પંચાયતના વોર્ડની પેટા ચુંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.
રવિવારે પાલનપુર તાલુકાની છાપરા ગ્રામ પંચાયતમાં સરપંચ અને 9 વોર્ડ માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં વહેલી સવારથી જ મતદારોની...
ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાથી વધુ 3ના મોત, વધુ 7 શંકાસ્પદ કેસ મળી આવ્ય...
પાલનપુર, તા.14
ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાને લઇ આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી જવા પામી છે અને તેને લઇને તપાસ હાથ ધરતા વધુ 7 કેસ શંકાસ્પદ મળ્યા છે. જેમાં 4 બાળકોના મોત થયા છે. જ્યારે રવિવારે પણ બે બાળકો સારવાર હેઠળ રાખ્યા છે. જેથી જીલ્લાનું આરોગ્ય તંત્ર તેમજ ગાંધીનગરથી પણ અધિકારીઓ ધાનેરામાં આવી ડીપ્થેરીયા બાબતે તપાસ હાથ ધરી છે.
ધાનેરા તાલુકામાં એક સપ...
ધાનેરાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવા...
ધાનેરા, તા.૦૧
ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળામાં ચાલતા ગેર વહીવટ બાબતે ગ્રામજનો દ્વારા અવાર-નવાર તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા સોમવારે શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. જેના કારણે શાળાના શિક્ષકોએ શાળાની બહાર બેસી રહેવું પડ્યું હતું. તેમજ આ બાબતે જિલ્લા શિક...
ધાનેરામાં રોગચાળો વકરતા 5 તબીબ એક જ રૂમમાં દર્દીઓને તપાસે છે
ધાનેરા તા.૨૬
ધાનેરામાં રોગચાળાની સ્થિતિ દિનપ્રતિદિન વકરી રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉમટી રહ્યા છે. તેવામાં ધાનેરાની મુખ્ય સરકારી હોસ્પિટલની દર્દીઓ તપાસવાની રૂમની જે તસવીર સામે આવી છે કે ચોંકાવનારી છે. રેફરલ હોસ્પિટલની મુખ્ય રૂમમાં એક સાથે પાંચ તબીબો બેસીને દર્દીઓ તપાસી રહ્યા છે. હોસ્પિટલમાં પલંગની સંખ્યા પુરતી ન હોવાથી એક પલંગ ...
વડગામ-છાપીમાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ
પાલનપુર, તા.૨૨ શનિવારે સાંજના ચારેક વાગે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં વડગામ તાલુકામાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ જ્યારે ધાનેરામાં 21, કાંકરેજમાં 13 અને ડીસા, દાંતીવાડા, વાવ, થરાદ, દાંતામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. ઊંઝામાં સાંજના 4થી 6 બે કલાકમાં વાવાઝોડા સાથે અઢી ઇંચ (62 મીમી) પાણી પડ્યું હતું. જ્યારે સતલાસણામાં 10 મીમી અને વિજાપુરમાં 3 મ...
પાણીનો બગાડ અટકાવવા અને વીજબિલ ઘટાડવા 45000 નળ જોડાણોમાં મીટર લગાવાશે
પાટણ, તા.૧૦
પાટણ પાલિકાની સામાન્યસભા સોમવારે મળી હતી જેમાં ગત સામાન્ય સભામાં બહુમતીથી નામંજુર કરાયેલા પૈકી 54 કામોને ભાજપા અને કોંગ્રેસના ઉપસ્થિત તમામ સભ્યોએ સર્વાનુંમતે મંજૂરી આપી હતી. જેમાં મોટાભાગના કામો રોડ રસ્તા, બ્લોક પેવીંગ, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની લાઇન, તેમજ રોડ ડીવાઇડરના કામોનો સમાવેશ થાય છે. આ બધા કામો હવે તાત્કાલિક શરૂ કરીને દિવાળીન...
ધાનેરામાં દવાની દુકાને પંજાબ પોલીસની તપાસથી મેડિકલ લોબીમાં ખળભળાટ
ધાનેરા, તા.૦૫
ધાનેરામાં ગંજરોડ પર આવેલી એક દુકાન પર આજે બપોરના સમયે અચાનક પંજાબ પોલીસ પ્રતિબંધિત દવા પંજાબ રાજ્યમાં મોકલનાર વેપારીની તપાસ અર્થે આવતા વેપારીઓના ટોળા એકઠા થયા હતા.
આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ ધાનેરામાં ગંજરોડ પર આવેલી એક દુકાન જે કેટલાક સમય પહેલા કોઈ મેડિકલ એજન્સી માટે ભાડે આપેલી હતી, તે એજન્સી દ્વારા તે સમયે પ્રતિબંધિત ડ્રગ...