Tag: Dharoi Dam
ધરોઈ ડેમ લાભપાંચમના દિવસે જ 100 ટકા ભરાયો
મહેસાણા, તા.૦૨
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ શુક્રવારે લાભ પાંચમના દિવસે જ તેની પૂર્ણક્ષમતાએ એટલે કે 622.01 ફૂટે છલોછલ ભરાયો છે. 2017 પછી આ વર્ષે ડેમ પૂરેપૂરો ભરાયો છે. ડેમના ઉપરવાસમાં નવરાત્રિના ગાળામાં થયેલા વરસાદના કારણે પાણીની સતત આવક ચાલુ રહેતાં ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો હોવાનું ધરોઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આવું છેલ્લા 15 વર્...
ધરોઇ ડેમ બે વર્ષે છલકાયો, બે કેનાલમાં 650 ક્યુસેક પાણી છોડાયું
મહેસાણા, તા.૦૩ ઉપરવાસમાં થયેલા સારા વરસાદને લઇ ધરોઇ ડેમમાં બુધવારે સાંજે પાણીની સપાટી 620.78 ફૂટે પહોંચી હતી. ડેમ 95.17 ટકા પાણી ભરાતાં વહીવટી તંત્ર દ્વારા પાણીના જથ્થાના નિયંત્રણ માટે આ સિઝનમાં પહેલીવાર જમણા અને ડાબા કાંઠાની કેનાલમાં 650 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમ બે વર્ષમાં પહેલીવાર છલોછલ ભરાતાં આ વર્ષે પીવા તેમજ સિંચાઇ માટે પાણીની સમ...
ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જિલ્લામાં 6 ઇંચ વધુ વરસાદ, હજુ 24 કલાકમાં ભારે...
મહેસાણા, તા.૩૦
મહેસાણા શહેર સહિત જિલ્લામાં રવિવારે પણ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતાં. સવારે બહુચરાજીમાં 15 અને ખેરાલુમાં 10મીમી તેમજ વિસનગર- વડનગરમાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં. બાદમાં સાંજે 6 થી 8માં મહેસાણા, જોટાણામાં ધોધમાર એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ઊંઝા, કડી, વિજાપુર અને સતલાસણામાં પણ વરસાદ થયો હતો. હવામાન વિભાગે હજુ 24 કલાક વરસાદની સં...
ગુજરાતી
English