Sunday, December 22, 2024

Tag: Dhavalsinh Zala

રાધનપુરમાં ચૂંટણી હારી જતાં ભાજપમાં બગાવત કરવાના મૂડમાં

અમદાવાદ, તા. 01 અમદાવાદમાં અલ્પેશ ઠાકોરે ભાજપ સામે બગાવત કરવા માટે બેઠક બોલાવી હતી.  અલ્પેશ ઠાકોરના કેટલાંક નજીકના લોકોએ હવે અલ્પેશ ઠાકોરને સલાહ આપી છે કે ભાજપ મતદારોનું આભાર સંમેલન ગોઠવીને અલ્પેશને વધુ એક ફટકો આપી રહ્યા છે. માટે હવે અલ્પેશને જો રાજકીય કારર્કીદી સાથે સમાજનું ભલુ કરવું હોય તો ભાજપ સરકાર સામે પડવું પડશે.  જેથી હવે અલ્પેશ ઠાકોરે પણ...

બાયડના ભાજપી ઉમેદવારની ગેરકાયદે ધમધમતી એપોલો ઈજનેરી કોલેજ સામે કાર્યવા...

બાયડ, તા.19 આ દેશમાં કાયદાઓ અને નિયમો માત્ર આમ આદમી માટે જ હોય તેવુ લાગી રહ્યુ છે. જેની પર સતા અને તંત્રની છત્રછાયા છે તેઓને કાયદાના બંધનો નડતા નથી. લોકતંત્રમાં તેઓ મનસ્વીપણે વર્તી શકે છે કારણકે આ લોકો પર સતાના ચાર હાથ છે, કાયદો- પોલીસ તેમના ખિસ્સામાં છે. મનીપાવર અને મસલ પાવરથી તેઓ પ્રજાનો વિરોધી સુર પણ દાબી દેવા સમર્થ છે. હાલ ભાજપના બાયડ વિધાન...

બાયડ બેઠક પર જીતની ચાવી ઠાકોર(ક્ષત્રિય) સમાજના હાથમાં

મોડાસા, તા.૨૩ 2.31 લાખ મતદારો ધરાવતી બાયડ વિધાનસભા બેઠકની આખરે પેટાચૂંટણી જાહેર થઈ ગઇ છે. 2017માં કોંગ્રેસમાંથી ધવલસિંહ ઝાલા જીત્યા હતા. 2019માં ધવલસિંહ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતાં આ બેઠક ખાલી પડતાં 21મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24મી ઓક્ટોબરે તેનું પરિણામ જાહેર થશે. બેઠક પર સૌથી વધુ મતો ઠાકોર (ક્ષત્રિય) સમાજના હોવાથી પ્રભુત્વ જ...