Tag: DHFL
મોદીના નાદાર મિત્ર રિલાયન્સ, DHFL દ્વારા LICના રૂ.11 હજાર કરોડ ફસાયા
LICના પાપે નિર્દોષ વીમાધારકોના રૂ.11,000 કરોડ નાદાર કંપનીઓમાં ફસાયાં
અમદાવાદ : લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશને(LIC) જે ડેટ સિક્યુરિટીમાં નાણાં લગાવ્યા છે તેમાંથી રૂ.11,000 કરોડના રોકાણ પર તેને ઈશ્યુઅર તરફથી ડિફોલ્ટનો સામનો કરવો પડી રહ્યો છે. આ ડેટ સિક્યુરિટી મુખ્યત્વે DHFL,રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ છે જેને રેટ...
સતત પાંચમા દિવસે શેરોમાં તેજી, બેન્ક શેરોમાં તેજી, યસ બેન્ક અને તાતા મ...
અમદાવાદ.તા:૧૭
સતત પાંચમા દિવસે શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. ભારતીય કંપનીઓ યુકે બજારમાંથી નોંધપાત્ર કમાણી કરે છે. બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે બ્રેકઝિટ અંગે સહમતી સધાતાં શેરબજારમાં આગઝરતી તેજી થઈ હતી. સેન્સેક્સ પણ 39,000ની સપાટીને પાર થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 11,600ની નજીક પહોંચ્યો હતો. આમ ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 453.07 પોઇન્ટ ઊછળી...
ડીએચએફએલ 36,000 કરોડની લોનબુક વેચશે, જેથી શેરમાં પાંચ ટકાનો ઉછાળો
અમદાવાદ,તા:14
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમા બેતરફી વધઘટે તેજી થઈ હતી. ભારે ઉતારચઢાવને અંતે શેરોમાં તેજી થઈ હતી. પ્રારંભમાં શેરોમાં વેચવાલી થયા પછી નીચા મથાળેથી નવી લેવાલી થતાં શેરોમાં તેજી થઈ હતી. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી થતામાં સેન્સેક્સ અને નિફ્ટી દબાયા હતા. આમ સેન્સેક્સ 87 પોઇન્ટ વધીને 38,214.47ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ...