Tag: Dhragandhra
નવા વર્ષ નિમિત્તે વાચ્છડાદાદાના દર્શને ગયેલા અનેક લોકો રણમાં ફસાયા
કચ્છ,તા.31
દિવાળી બેસતા વર્ષ અને ભાઇબીજના દિવસે રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદે વિનાવ વેર્યો તો છે જ પરંતુ સાથેસાથે લોકોના તહેવારની ઉજવણી ઉપર ગ્રહણ લગાડી દીધું હતું. જ્યારે બહાર ફરવા ગયેલા લોકોની પણ વરસાદે વિલન બનીને મજા બગાડી નાંખી હતી. કેટલાય દર્શનાર્તીઓ પણ યાત્રાધામોમાં ગયાં હતા ત્યાં ફસાઇ ગયાં હતાં. આવું જ ગુજરાતના વાછડાદાદાના મંદિરે દર્શાના...
સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ભરવાની માંગ સાથે ધ્રાં...
ધ્રાંગન્ધ્રા તા. ર૬ અતિ આધુનિક સુવિધા ધરાવતી પરંતુ ધ્રાંગધ્રાની તબીબ વિહોણી સરકારી હોસ્પિટલમાં દર્દીઓ બેહાલ છે. વારંવારની રજૂઆત છતાં ઉકેલ ન આવતાં છેવટે નાગરિકોએ બંધ આપવાની ફઉરજ પડી હતી. છેવટે ડોકટરોની ખાલી જગ્યા ભરવા કરવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. અને નગર સજ્જડ બંધ રહ્યું હતું. ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં તબી...
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર ઝડપાયો
સુરેન્દ્રનગર,તા:૨૨ ધ્રાંગધ્રામાં જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ માહિતીના આધારે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરને ઝડપી લીધો છે. આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરની હોસ્પિટલથી સોનોગ્રાફી મશીન સહિતની સામગ્રી જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્રાંગધ્રામાં હોસ્પિટલ ધરાવતો ડોક્ટર ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતો હોવાનું જણાયું હત...