Tag: diesel prices
10 લાખ ખેડૂતોની કમાણી ડિઝલમાં સમાણી
farmers' , diesel prices , Gujarat
ગાંધીનગર, 13 એપ્રિલ 2021
ગુજરાતમાં 20 લાખ હેક્ટર વિસ્તારમાં કૃષિ પાકને પાણી આપવા માટે કૂવા છે. ગુજરાતમાં 58 લાખ ખેડૂતોમાંથી 10 લાખ ખેડૂતો સિંચાઈ માટે ડીઝલ કે કૃડ ઓઈલ વાપરીને ખેતી કરતા હોવાનો અંદાજ છે. સરેરાશ એક મધ્યમ ખેડૂતની પાસે 2 હેક્ટર જમીન હોય છે. તે હિસાબે 10 લાખ ખેડૂતોની આસપાસ કૂવાથી સિંચાઈ કરીને પોતાન...