Saturday, March 15, 2025

Tag: Digital Application

પ્લે સ્ટોરમાં જીએસઆરટીસીની 10 એપ હોવાથી મુસાફરોમાં દ્વિધા

આજના ડિજિટલ યુગમાં સમગ્ર દેશમાં ઓનલાઈન એપનું ચલણ વધ્યું છે ત્યારે ગુજરાત સરકારે પણ પોતાના હસ્તકની એસટી નિગમની બસોમાં બૂકિંગ માટે નવી એપ લોન્ચ કરી છે. પરંતુ પ્લે સ્ટોરમાં જીએસઆરટીસી નામની એપ એક નહિ બે નહિ પણ દસ દસ હોવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. લોન્ચ કરવામાં આવેલી નવી એપમાં બસ ઉપડવાના એક કલાક પહેલાં ટીકિટ કેન્સલ કરાવી શકાશે. આ ઉપરા...