Tag: Digital India
ડિજિટલ ઈન્ડિયાની વાતો કરતી સરકારનું સર્વર ખોટકાતાં ખેડૂતો મુશ્કેલીમાં ...
ગાંધીનગર, તા. 01
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે આજથી ખેડૂતોની નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ નોંધણી સમયે સર્જાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતો જ્યારે પોતાની નોંધણી કરાવવા ગયા ત્યારે અનેક ઠેકાણેથી ખેડૂતોને નોંધણીમાં તકલીફો પડી હોવાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને સરકારના નોંધણી માટેની વેબસ...
એટીએમના ઉપયોગ પર આડેધડ ચાર્જ વસૂલવા પર રિઝર્વ બેન્કે બ્રેક મારી
અમદાવાદ,તા.19
ઓટોમેટેડ ટેલરિંગ મશીનના માધ્યમથી નાણાંકીય વહેવારો કરનારાઓ પાસેથી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો દ્વારા આડેધડ વસૂલવામાં આવતા ચાર્જ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બ્રેક લગાવી છે. એટીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને નાણાંકીય વહેવાર ન થયા હોય તો પણ તે ખાતેદારે એક એટીએમ ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું ગણી લઈને તેમની પાસેથી ચાર્જ વસૂલવામાં આવતા હ...