Tag: Digital Skills
હીજરત કરી ગયેલા મજૂરો હવે સરકારી પોર્ટલ પરથી નોકરી શોધી શકશે
છેલ્લાં 5 વર્ષમાં 5 કરોડથી વધુ યુવકોએ કૌશલ્ય હાંસલ કર્યુ છે. કુશળ કામદારોના કૌશલ્યની માપણી માટેના પોર્ટલનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેનાથી વતનમાં પાછા ફરેલા હીજરતી શ્રમિકો સહિતના કામદારોને આસાનીથી નોકરી મેળવવામાં સહાય થશે. માલિકો માઉસ પર ક્લિક કરતાંની સાથે જ કુશળ કામદારોનો સંપર્ક કરી શકશે. હીજરતી શ્રમિકોના કૌશલ્યનો...