Tag: Dilip Parikh
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષે નિધન
ગાંધીનગર, તા. 25
ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું આજે અમદાવાદમાં 82 વર્ષની વયે અવાસન થયું છે. તેમણે ગુજરાતમાં 28મી ઓક્ટોબરથી 1997થી 4થી માર્ચ 1998 સુધી મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાતાં પરીખ તેમના ઉત્તરાધિકારી તરીકે રાજપાની સરકારના મુખ્યપ્રધાન બન્યા હતા.
દિલીપ પરીખનો જન્મ 1937માં થયો હતો. મુંબઈની એલફિ...