Tag: Dipika Chauhan
મીઠી બરફીના ઉત્પાદકોને સરકારનો કડવો ડોઝઃ બજારમાં મોકલેલો જથ્થો તત્કાળ ...
અમદાવાદ,તા. 16
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કડક આદેશને પરિણામે મીઠી બરફી કે સ્પેશિયલ બરફીનું ઉત્પાદન બંધ કરી દેવાનો આદેશ આપવાની સાથેસાથે જ તેમણે બજારમાં મોકલેલો જથ્થો પાછો ખેંચી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે પછી તેમણે તેનું ઉત્પાદન કે વેચાણ કરવું નહિ તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે. મળતી માહિતી ...
રાજકીય પીઠબળથી દીપિકા ચૌહાણનું બરફીને સ્પેશિયલ કવચ
અમદાવાદ, તા.09
ડેપ્યુટી ફૂડ કમિશનર દીપિકા ચૌહાણ અને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં થયેલી ફરિયાદના સંદર્ભમાં પગલાં લેવાની સૂચના આપતી અરજી બે વર્ષ સુધી ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીમાં પહોંચાડવામાં આવી હોવા છતાંય ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ દૂધના કહેવાતા માવાને નામે બોગસ કૃત્રિમ માવાને ડમ્પ કરનારાઓમાંથી અમ...