Tag: Diploma
મોડાસા ડી.એલ.એડ કોલેજમાં બિન તાલીમી શિક્ષકોને ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એ...
કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ ખાનગી શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બિનતાલીમી શિક્ષકોને ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની તાલીમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કુલ મારફતે આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દેશભરમાંથી મોટી સંખ્યામાં બિનતાલીમી શિક્ષકો એડમિશન મેળવ્યું હતું.
અઢાર માસની તાલીમથી મોડાસા સેન્ટર પરથી પાસ થયેલ વિદ્યાર્થીઓ ને સર્ટિ...
ડિપ્લોમા એન્જિનિયરિંગનો તા.10મીથી શરૂ થનારો ઓફલાઇન રાઉન્ડ સ્થગિત કરી દ...
ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ 39 હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા ઓફલાઇન રાઉન્ડ કરવાની જાહેરાત કરી હતી. જે વિદ્યાર્થીઓ ખાલી પડેલી બેઠકોમાં ઓફલાઇન રાઉન્ડમાં પ્રવેશ લેવા ઇચ્છતાં હોય તેમને સંમતિ આપવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં હાલમાં 1700 જેટલા વિદ્યાર્થીઓએ ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયામ...
ડિપ્લોમાં ઇજનેરીના વિદ્યાર્થીઓએ તા.૩૧મીથી ૩ સુધીમાં સંમતિ આપવાની રહેશે...
ધો.૧૦ પછીના ડિપ્લોમાં ઇજનેરીમાં પ્રવેશ માટે અત્યાર સુધીમા પ્રવેશના બે રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. બે રાઉન્ડ પછી ૩૯ હજાર જેટલી બેઠકો ખાલી પડી છે. આ બેઠકો માટે હવે આગામી દિવસોમા ઓફલાઇન રાઉન્ડ કરવાનુ નક્કી કરાયુ છે. આ માટે વિદ્યાર્થીઓને તા.૩૧મીથી તા.૩ ઓગસ્ટ સુધી સંમતિ આપવાની સૂચના પ્રવેશ સમિતિ દ્વારા આપવામા આવી છે.
ડિપ્લોમા ઇજનેરીમાં કુલ ૬૭૫...