Monday, December 23, 2024

Tag: Diptheria

ભેમપોડામાં ડિપ્થેરીયાથી બાળકનું સારવાર દરમિયાન મોત

માલપુર, તા.01  માલપુર તાલુકાના ભેમપોડામાં 13 વર્ષના બાળકને આરોગ્ય વિભાગના સર્વેક્ષણ દરમિયાન ડિપ્થેરિયાના લક્ષણો જણાતાં અમદાવાદ સિવિલમાં બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડિપ્થેરિયાથી બાળકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. નોંધનીય છે કે અરવલ્લી જિલ્લામાં ડિપ્થેરીયાથી મોતનો આ પ્રથમ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગ માલપુરના સર્વેક્ષણ દરમિયાન ...

વડગામના મેતામાં નવ વર્ષની કિશોરીને શંકાસ્પદ ડિપ્થેરિયા થતાં ખળભળાટ

છાપી, તા.૨૨ બનાસકાંઠાના વડગામ તાલુકાના મેતા ગામમાં એક નવ વર્ષની બાળકી ડિપ્થેરિયાની ઝપેટમાં આવતા તાલુકામાં ખળભળાટ સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવી સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળે છે. સરહદી બનાસકાંઠાના ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે છ બાળકો ભોગ બનતા જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે.  દરમિયાન આ રોગ ટૂંકા ગાળામાં વડગામના ગામડાંઓ સુધી પહોંચતા લોક...