Wednesday, July 16, 2025

Tag: Direct Tax Code

પાંચ લાખ સુધીની ટેક્સની આવક પર શૂન્ય ટેક્સ લેવાની ભલામણ કરવામાં આવી

અમદાવાદ,બુધવાર ડાયરેક્ટ ટેક્સ કોડ તૈયાર કરી રહેલી પેનલે રૂા. 5 લાખ સુધીની આવક પર એક પૈસાનો પણ વેરો ન નાખવાની ભલામણ કરી છે. તેમના પર ટેક્સનો બોજો નહિ આવે તો તેમની પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા હાથમાં રહેશે. તેમના હાથમાં વધુ પૈસા રહેશે તો તેનો ખર્ચ કરશે અને તેઓ ખર્ચ કરશે તો વપરાશની ચીજવસ્તુઓનો વેપાર વધશે, તેની સીધી અસર હેઠળ બજારમાં ડિમાન્ડમાં વધારો...