Saturday, March 15, 2025

Tag: Director General of Police

ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિમણૂંક, કોણ છે આશિષ ભાટિયા...

ગુજરાતના નવા DGP તરીકે 1985 બેચના IPS અધિકારી આશિષ ભાટિયાને નિમણૂંક આપવામાં આવી છે. ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાને મુકવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. શિવાનંદ ઝા ત્રણ મહિના પહેલા નિવૃત્ત થયા હતા પરંતુ કોરોનાની સ્થિતિને કારણે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું. જે આજે પુરું થયું છે. ગુજરાત સરકાર દ્વારા UPSCને ત્ર...

પહેલાં મેં માંગી નહોતી તેમ છતાં આપી, અને હવે હટાવી દીધી છે તો હું માંગ...

ગાંધીનગર, તા. 04 વડાપ્રધાનના મોટાભાઈ પ્રહલાદ મોદીએ રાજ્યના ગૃહ સચિવ, પોલીસ મહાનિર્દેશક, પોલીસ કમિશનર અને આઈબીના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને પરત ખેંચી લેવાયેલી તેમની પોલીસ સુરક્ષા ફરી આપવા માગણી કરી છે. તેમને અપાયેલી સિક્યોરીટી પરત ખેંચી લેવાતા અનેક તર્કવિતર્કો શરૂ થયા છે. શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા વડાપ્રધાનના મોટાભાઈ પ્રહલાદ મોદીને જ...

મુખ્યપ્રધાનની સરકારી ગાડી જીજે18જી9085 નંબરની ગાડીનો વીમો 2015માં પૂર...

ગાંધીનગર, તા. 17 ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 16મી સપ્ટેમ્બરથી મોટર વ્હિકલ એક્ટનો કડક અમલ શરૂ કરાયો છે. આ નિયમોના પાલનમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ વાહનનાં દરેક ડોક્યૂમેન્ટ્સ હોવા જરૂરી છે. સાથોસાથ વાહનનો વીમો પણ હોવો જરૂરી છે. રાજ્યના મુખ્યપ્રધાને આ નિયમોના કડક અમલનો આદેશ કર્યો છે, પરંતુ તેઓ મુખ્યપ્રધાન તરીકે જે કાર વાપરે છે તેનો વીમો જ 2015મા...