Monday, February 3, 2025

Tag: Disa

ડીસામાં નદીના પટમાં બાળકને નિર્વસ્ત્ર કરી સોટીથી મારમાર્યો, વીડિયો વાઇ...

ડીસા,તા:01 ડીસા ખાતે એક બાળકને નદીના પટમાં લઇ જઈ તેને નગ્ન કરી સોટીનો માર મારી તેની સાથે અભદ્ર વર્તન કર્યાનો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી હતી.બનાવના પગલે તત્કાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં થોડા દિવસ અગાઉ કોલેજ પાસે કેટલાક અસામાજીક તત્વોએ વેમ્પનો મેકઅપ કરી છોકરીઓને ડરાવતો વીડિયો વાઇરલ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.ત્યાર...

ડીસામાં દિવાળી ટાણે તસ્કરો સક્રિય : બે બંધ મકાનના તાળા તૂટ્યા

ડીસા, તા.૨૬ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વોએ માથું ઉચક્યું હોય તેમ એક પછી એક અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે. જેમાં લૂંટ, ચિલ ઝડપ અને ચોરીની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે, ત્યારે દિવાળી ટાણે તસ્કર ટોળકી સક્રિય હોય તેમ ગઇ ગુરુવારની રાત્રે ડીસાની સ્નેહકુંજ સોસાયટીમાં બંધ પડેલા મકાનને નિશાન ...

આજીવિકા માટે ગામે ગામ ભટકતા પરિવારોની દયનિય સ્થિતિ

ડીસા,તા:23 જાહેર માર્ગ પર બેઠેલા આ બાળકોની તસ્વીર સરહદી બનાસકાંઠાના ડીસા પંથકની છે સમગ્ર રાજ્યમાં વિચરતી જાતિના અનેક સમુદાય છે પાપી પેટનો ખાડો પુરવા માટે એક ગામથી બીજા ગામ ભટકતા આ પરિવારો આજીવિકા રળવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા સાક્ષરતા અભિયાનની સૂફીયા ની વાતો કરી અનેક બડાશો હાંકવામાં આવી રહી છે જે તમામ દાવા આ તસવીર જોતા ખો...

ગુજરાત રાજ્ય એસ. ટી. વિભાગ દ્વારા સતત વધતા જતા અકસ્માતોની સંખ્યાં ઘટા...

ડીસા,તા:23 ડીસા સહિત સમગ્ર રાજ્યમાં વધતા જતા એસ. ટી. બસોના અકસ્માત અને મુસાફરોની સલામતી જળવાય તેના માટે એસ. ટી. વિભાગ દ્વારા એક મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં જુદા વિભાગના ડેપોમાં નોકરી કરતા તમામ બસના ડ્રાઈવરનું બ્રિથ એનલાઇજર મશીન દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું અને આ મશીન દ્વારા ડ્રાઇવર નશામુક્ત છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી. ...

અજગરને જીવતો આગમાં હોમી દેનારા 4 જંગલી સામે ગુનો

ડીસા, તા.૨૦ ડીસા તાલુકાના બોડાલ ગામે અજગરને જીવતો સળગાવી આગમાં હોમી વીડિયો વાઇરલ કરવાનું જંગાલિયતભર્યું કૃત્ય આચરનારા તત્વો સામે વન વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અન્વયે ફરિયાદ નોંધી આકરી વલણ અપનાવ્યું છે. વન વિભાગે ગ્રામજનો અને સરપંચની પૂછપરછ બાદ ગામના ચાર યુવકોના નામજોગ અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ શનિવારે ડીસા કોર્ટમાં ફરિયાદ દાખલ કર...

કંસારી આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો કચેરીમાં જ ગળે ફાંસો ખ...

ડીસા, તા.૧૭ ડીસા તાલુકાના કંસારી ગામ ખાતે આવેલ પી.એચ.સી. સબ સેન્ટરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરે બુધવારે ફરજ દરમિયાન કચેરીનાં રૂમમાં પંખા પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ કર્મચારી માનસિક તકલીફની દવા ચાલુ હતી. જેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. અમદાવાદના વતની તથા ડીસા ખાતે રહેતા દિપકકુમા...

કોલેજની છાત્રાઓની પજવણી કરતા ટપોરીઓનો બિહામણો ચહેરો, 3 યુવકોના 2 વીડિય...

ડીસા, તા.૧૬ શહેરની કોલેજ પાસે વિદ્યાર્થિનીઓને ડરાવતા હોય તેવા જુદા જુદા 2 વીડિયો હાલ ચર્ચામાં છે. જે ખાસ્સા એવા વાઇરલ થયા છે. ટિકટોક ઘેલા 3 યુવાનોએ સોમવારે મોંઢા પર વેમ્પાયર જેવા દેખાતા હોય તેવો મેકઅપ કર્યો અને જુદા જુદા બે વીડિયો બનાવ્યા હતા. જેમાં મજાક મસ્તીની સાથે વિદ્યાર્થિનીઓને ડરાવતા વીડિયોમાં જોવા મળ્યા હતા. આ ત્રણેય યુવાનોએ ડીસાના બગીચા સર...

ભોંયણ ગામે એક સાથે 3 મૃતકોની અંતિમયાત્રા નીકળતાં ગામ હિબકે ચઢ્યું

ડીસા, તા.૧૪ દાંતીવાડાના મારવાડા પાસે શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરીને પસાર થતી ટ્રક પલટી મારતા ભોયણ ગામના ત્રણ પિતરાઇ ભાઇઓના મોત નિપજ્યા હતા. જોકે રવિવારે ડીસાના ભોંયણ ગામમાં ત્રણ લોકોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. દાંતીવાડાના વાવધરા ગામથી શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરેલ ટ્રક ડીસા તરફ આવી રહી હતી. દરમિયાન મારવાડા નજીક ચાલકે ...

પાલનપુર અને ડીસામાં પણ પીયુસી અને હેલ્મેટમાં ઊઘાડી લૂંટ

પાલનપુર, તા.૧૪ પીયુસી માટે લોકોમાં ધસારો વધ્યો છે. પાલનપુરમાં રોજના 800 જ્યારે ડીસામાં 600 પીયુસી નિકળી રહ્યા છે. રજીસ્ટ્રેશનમાં ખામી અને જૂની નંબર પ્લેટવાળાઓને પીયુસીમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુરમાં ડુપ્લીકેટ આઇએસઆઇ માર્કાવાળા હેલ્મેટના 350 રૂપિયા લેવાય છે. જોકે પાલનપુરમાં હજુ હેલ્મેટ માટે કોઈ ગંભીરતા આવી નથી. મોટર વ્હિકલ અધિન...

થરાદમાં બે, ડીસામાં પોણા બે જયારે વડગામમાં દોઢ ઈંચ વરસાદ

ડીસા, તા.૧૨ બનાસકાંઠામાં જામેલા વરસાદી માહોલ વચ્ચે છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. મંગળવારે પણ કેટલાક સ્થળે ભારે વરસાદી ઝાપટાં પડ્‌યા હતા. મંગળવારે થરાદમાં બે ઇંચ, ડીસામાં પોણા બે તેમજ વડગામ વિસ્તારમાં વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા પુર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે બુધવારે સવારે છ વાગ્યે પુરા થયેલા ૨૪ ક...

ભોયણમાં છોકરી ભગાડી જવાની અદાવતમાં આધેડ પર તલવાર વડે હુમલો

ડીસા, તા.૧૦ ડીસાના ભોંયણ પાસે રવિવારે રાત્રે સેવા કેમ્પ પર એક શખ્સે તલવાર વડે હુમલો કરી રણજિતજી રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અગાઉ આ શખ્સ એક પરણિત મહિલાને લઇને નાસી ગયો હતો. દરમ્યાન રણજીતજીએ તેને ઠપકો આપ્યો હતો. જે બાબતની અદાવત રાખી તલવાર વડે હુમલો કરતા તેની વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભોયણ નજીક સેવા કેમ્પ દરમિયાન રવિ...

ડીસામાં વીજ કંપનીનીં સમય સુચકતાના પગલે દુર્ઘટના ટળી

ડીસા, તા.30 રાજય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુને વધુ વેગ મળે તે હેતુથી દરેક પાલિકાઓ મહાનગર પાલિકાઓમાં ડોર ટુ ડોર  કચરાના કલેક્શન માટે આગવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દિવસ દરમિયાન પાલિકાના ટેમ્પો દ્વારા સમગ્ર ડીસા શહેરના તમામ વિસ્તારોમાંથી ડોર ટૂ ડોર કચરો કલેક્શન કરવાની કામગીરી નીયમિત થતી હોય છે. પરંતુ ક્યારેક આ વાહનચાલકોની બેદરકારીથી અક...