Sunday, December 22, 2024

Tag: Disinfection

હોસ્પિટલનાં રૂમોનું શુદ્ધિકરણ કરવા યુવી ડિસઇન્ફેક્શન ટ્રોલીનો ઉપયોગ

કોવિડ-19નો સામનો કરવા હોસ્પિટલનાં રૂમો અને અન્ય ભાગોનું શુદ્ધિકરણ કરવા યુવી ડિસઇન્ફેક્શન ટ્રોલીનો ઉપયોગ અસરકારક બની શકે છે. અન્ય વાયરસ અને બેક્ટેરિયાની જેમ કોરોનાવાયરસ યુવીસી લાઇટ પ્રત્યે સંવેદનશીલ છે. હાલ ફિલ્ડમાં પરીક્ષણો માટે સિસ્ટમને એમ્પ્લોયીસ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવી છે