Sunday, November 10, 2024

Tag: District Collector

વિદેશનું સસ્તુ દૂધ ભારતમાં આયાત ન કરવા આવેદન

પાલનપુર, તા.૨૩ આરસીઈપી કરાર અંતર્ગત સમજૂતી કરાય તો વિદેશમાંથી આયાત થતુ દૂધ ભારતમાં 20 થી 30 રૂપિયા જેટલું સસ્તું થઈ પશુપાલન ઉપર જીવતા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો પાયમાલ થઈ જાય. જેથી આ કરાર કરવામાં ન આવે તે માટે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોએ કલેકટરને રજૂઆત કરી હતી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ડેરી પ્રોડક્ટ ભારતમાં આયાત કરાય તો સ્થાનિક પશુપાલકો પ...

રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત, અત્યાર સુધીમાં ૭૩૧૯ કેસ નોંધાયા

ગાંધીનગર, તા. 22 રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી ડેન્ગ્યૂનો કહેર ફેલાયો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યૂના અત્યાર સુધીમાં 7319 કેસ નોંધાયા છે. જે પૈકી 21 ઓક્ટોબરે 145 કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના કેસમાં વધારાને લઈને સરકાર ચિંતિત છે. અને આ અંગે પગલાં પણ લેવાઈ રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંહે...

ધૂંવાવમાં ભળતા નામે કરોડોની જમીન હડપ કરવાના કૌભાંડમાં કલેકટરનો એક તરફી...

જામનગર,તા:૨૧ જામનગરની ભાગોળે ધૂંવાવમાં આવેલી પટેલ પરિવારની કરોડોની જમીન હડપ કરવા બોગસ ભળતા નામની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી કરી કૌભાંડ આચરવામાં આવતાં આ મામલે પોલીસ ફરિયાદ થયાં બાદ ચકચારી પ્રકરણમાં જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવતાં જિલ્લા કલેકટરે તાત્કાલિક એક તરફી મનાઈ હુકમ આપતાં કૌભાંડિયાઓના હાથ હેઠાં પાડ્યાં છે. કૌભાંડિયાઓની મૉડસ ઑપરેન્ડી...

ટાઉન પ્લાનીંગમાં પાટીદારોને અન્યાય થતો હોવાની જિલ્લા કલેકટરને ફરિયાદ

પાલનપુર,તા.20 પાલનપુર વિકાસ નકશામાં ગરબડો બાબતે આજે અસરગ્રસ્તોએ જિલ્લા કલેકટર સમક્ષ ટીપી એક્ટ 6-બી હેઠળ અરજી દાખલ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે તેની આગેવાની લીધી હતી. અરજદાર કનુભાઈ પટેલના નામે જિલ્લા કલેકટરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ટાઉન પ્લાનીંગમાં પાટીદારોની જમીન છે ત્યા અન્યાય પાલનપુર વિસ્તારમાં જે જમીનો કપાતમાં જાય છે ત...

7.97 લાખ મેટ્રિક ટન મગફળીની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે

ગાંધીનગર, તા. 18  રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે રૂ. 5090ના ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કારણે ખેડૂતોને સીધો ફાયદો થશે. સરકાર 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરશે અ ત્યારબાદ થયેલા રજિસ્ટ્રેશનના આધારે સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમને ખરીદીની જવાબદાર...

આઇપીએસની બદલીમાં લાગ્યુ ગ્રહણ: શાહની મંજૂરી બાદ લેવાશે નિર્ણય

ગાંધીનગર, તા.09 ગુજરાત સરકારે રાજ્યના 79 આઇએએસ ઓફિસરોની સામૂહિક બદલી કર્યા પછી પોલીસ વિભાગની બદલીઓ અટકી પડી છે. આ બદલીઓ સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં થવાની હતી પરંતુ ગ્રહણ લાગ્યું છે. શાહની મંજુરી જરુરી સચિવાલયના સૂત્રો કહે છે કે પોલીસની બદલીઓ કરતાં પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પરવાનગી જરૂરી છે. સરકાર જે આઇપીએસની બદલી કરવાની છ...

વરસાદના આગમનને લઈ ૧૦ થી વધુ ગામના પ્રજાજનો ચિંતામાં સરી જાય

મોડાસા, તા.૦૫ ગતિશીલ ગુજરાત મોડેલને દેશભરમાં તોડી મરોડીને રજુ કરવામાં આવે છે. ગતિશીલ ગુજરાતની વાતો કરતા નેતાઓ થાકતા નથી. અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગુજરાતના વિકાસની ગુલબાંગો હાંકતા નેતાઓએ એકવાર ડોકિયું કરવાની જરૂર છે, અનેક ગ્રામ્ય વિસ્તારો પ્રાથમિક સુવિધા થી આઝાદીના ૭૨ વર્ષ પછી પણ જોજનો દૂર છે. મોડાસા તાલુકાના મુલોજ થી નહેરુંકંપા, ...

માલપુરના ડામોરના મુવાડા ગામે ૧૫૦ વીઘા ગૌચરમાં થયેલ દબાણ દૂર કરવા કાર્ય...

માલપુર, તા.૨૨ ગામડાઓમાં દિવસે ને દિવસે ગૌચર ઘટી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં આવેલા મોટા ભાગના ગૌચરની જમીન ખેતરમાં ભળી રહી છે. પશુઓને ચરવા માટે રખાયેલ ગૌચર પર સ્થાનિક લોકોએ કબ્જો કરી દઈ ગેરકાયદેસર નાના મોટા બાંધકામ કરી દઈ દબાણ કરી દેતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. માલપુર તાલુકાના ડામોરના મુવાડા ગામે ગામના જ કેટલાક શખ્સોએ દબાણ કરી દેતા ગ્રામજનોએ જ...