Tag: District Supply Officer
સોમવારથી ચાર દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ
રાજકોટ,તા:૦૩ વરસાદે ખેડૂતોનો ઉતરી ગયેલો મગફળીનો પાક ફરી બગાડ્યો છે. તૈયાર મગફળી વરસાદમાં પલળી જતાં ટેકાના ભાવે વેચવા માટે તૈયાર ખેડૂતો દ્વિધામાં મુકાયા છે, અને ટેકાના ભાવે વેચાણઅર્થે જિલ્લા તંત્રએ બોલાવ્યા હોવા છતાં જવાનું ટાળ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે 200 જેટલા ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે બોલાવ્યા હતા, જેમાં માત્...