Tag: Disturbed
માનવ અધિકાર આયોગને વર્ષમાં પોલીસ સામે 5000 ફરિયાદો
જાહેર જનતા પોતાની કોઈપણ પ્રકારની તકલીફમાં પોલીસને સૌપ્રથમ યાદ કરે એ સ્વાભાવિક છે, પરંતુ તકલીફ જો પોલીસથી જ હોય તો સામાન્ય માણસ કોની પાસે જાય એ ગંભીર પ્રશ્ન છે. આવા સમયે સામાન્ય નાગરિક કોર્ટ અથવા માનવ અધિકાર આયોગનું શરણું લેતા હોય છે.
પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટને કસ્ટોડિયલ ડેથના મામલે કોર્ટે આજીવન કેદની સજા આપતા પોલીસબેડા માં સોપો પડી ગયો છે....