Tag: divorced woman
વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલા માં બની શકશે
કેન્દ્રીય કેબિનેટે બુધવારે સરોગેસી (રેગ્યુલેશન) બિલ, ૨૦૨૦ને મંજૂરી આપી હતી. જે માતા પિતા ન બની શકતા ભારતીય યુગલો ઉપરાંત કોઈપણ મહિલાને સરોગેટ માતા બનવાની મંજૂરી આપી છે. જેમાં વિધવાઓ અને છૂટાછેડા લીધા હોય તેવી મહિલાઓ હવે માં બની શકશે.
સરોગસી એટલે કે ભાડેથી કૂખ લઈને માતા બનવાની આખી પ્રક્રિયામાં જે માતા બને છે તે મહિલાના અધિકારોનું રક્ષણ કરવા માટે આ...