Monday, December 23, 2024

Tag: doctor

એક એવા ડોક્ટર જેમનો ધર્મ કેવળ સેવા છે, 4 વર્ષમાં 8000 આદિવાસી મહિલાઓનુ...

A doctor whose religion is only service, free diagnosis of 8000 tribal women in 4 years એક એવા ડોક્ટર જેમનો ધર્મ કેવળ સેવા છે, ડોક્ટર એટલે રૂપિયા કમાવાનું મશીન એવું કહેવાય છે પરંતુ ગુજરાતમાં એવાં પણ ડોક્ટરો છે કે જેઓ મની માઇન્ડેડ નથી. ઝાલોદ તાલુકાના ગામડી ગામના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગ ડામોર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે કે જેમને પોતાની હો...

વર્લ્ડ સ્પાઇન ડે – ડોક્ટરની ભૂલના કારણે અમદાવાદના વસંત સોલંકીની ...

અમદાવાદ, 17 ઓક્ટોબર 2020 વસંતભાઈનું કમરનું ઓપરેશન એક હોસ્પિટલમાં થયું હતું. ડોક્ટરની ખામી રહી જતાં તેની કમરમાં લગાવેલા સ્ક્રુ બીજા મણકામાં ઘુસી જતાં કમર ચોંટી ગઈ હતી. તેથી તેનું પરેશન કરાવવા ખાનગી હોસ્પિટલો તૈયાર ન હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. જે.પી. મોદી  કહ...

25 લાખનો ખર્ચ છતાં 190 તબિબોના 10 લાખ બોન્ડના રૂ.19 કરોડ વસૂલાયા

વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નનો અને વિગતો ગાંધીનગર, 4 માર્ચ 2020 રાજ્યના એસ.સી., એસ.ટી., બક્ષીપંચ સહિત ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓને સરકારી કોલેજોમાં નજીવા દરે એમ.બી.બી.એસ.ની અભ્યાસ છે. ગ્રામ્ય સ્તરે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનાવવા એમ.બી.બી.એસ. માટેના બોન્ડ રૂા. ૧૦ લાખ અને એક વર્ષની સેવા ફરજિયાત છે. રાજ્યમાં પી.એચ.સી. અને સી...

નૃત્ય છોડી સત્તા મેળવવા મહિલા કલાકારોની લાઈન, પુરૂષો કેમ ન દેખાયા ?

ભરતનાટ્યમ, નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત કલાકારો ભાજપા જોડાવા લાઈન લાગી હતી. જેમાં મતી મહેશ્વરી નાગરાજન, મતી રાધા ભાસ્કર મેનન,  સ્મિતા શાસ્ત્રી, ડૉ. ઉમા અનંતાણી,  પારૂલ પટેલ,  કુમુદ ભટ્ટ,  શર્મિષ્ઠા સરકાર,  શીતલ બારોટ સહિત ૪૦ થી વધુ કલાગુરુઓને ભાજપાનો ખેસ પહેરાવી  આવકાર્યા હતા. માત્ર મહિલા કલાકારો સત્તા માટે લાઈનમાં ઊભા હતા. પણ પૂરૂષ કલાકારોને ભા...

એસવીપી હોસ્પિટલમાં કોંગોના કારણે હળવદના વધુ એક દર્દીનું મોત નિપજયું

અમદાવાદ,તા,6 રાજ્યભરમાં હાહાકાર મચાવનાર કોંગો વાયરસના કારણે આજે અમદાવાદની એસ વી પી હોસ્પિટલમાં એક વધુ મોત નિપજ્યું છે. જેથી હવે કોંગોના કારણે મૃત્યુ પામનાર નો આંકડો પાંચ થયો છે. આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જેમાંથી કુલ પાંચ વ્યક્તિના  મોત નીપજ્યાં છે. વધુ એક મોતથી મૃત્યુઆંક પાંચ આજે અમદાવાદની વી એસ હોસ્પિટલ કેમ્પસ માં બ...

રાજ્યમાં કોંગોનો કાળો કેર : ૬૧ શંકાસ્પદ, નવ પોઝીટીવ અને ચારના મોત

અમદાવાદ, તા.5 અમરેલી, જામનગર , ભાવનગર અને બનાસકાંઠા સુંધી પહોંચેલા કોંગોએ કાળો કેર વર્તાવ્યો છે.  જેમાં અત્યાર સુંધી કુલ ૬૧ શંકાસ્પદમાંથી ૯ પોઝીટીવ અને ચારના મોત થયાં છે. જેને કારણે આરોગ્ય ખાતું દોડતું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ આરોગ્ય વિભાગ રોગચાળો વ્યાપક બન્યો હોવાની ના પાડે છે. તો બીજી બાજુ કોંગો બાદ વડોદરામાં દેખાયેલા લેપ્ટોસ્પારો...

સેક્સપાવર SEX વધારતી કંપની સાથે અંસુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સ...

અમદાવાદ : નાઈજીરીયામાં સેકસ પાવર વધારવાની દવા બનાવતી કંપનીને મશીન સપ્લાય કરવાના બહાને એક ગઠીયાએ 27 હજાર ડોલરનો ચૂનો લગાવી દીધો છે. નવરંગપુરા પોલીસે આ મામલે અન્સુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પૂણે ખાતે અભ્યાસ કરતા હેરીસન કીંગસ્લે નકીમે (ઉ.29 મૂળ રહે. નાઈજીરીયા) નાઈજીરીયન કંપનીમાં કામ કરતી અને યુ.કે. આયરલેન્ડ ...

કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહની ‘ચરબી’ની ગાંઠ દૂર કરાઈ

અમદાવાદ, તા.04 આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના દિગગજ નેતા અમીત શાહના ગળાની પાછળ થયેલી  ગાંઠની સર્જરી એસ જી હાઇવે ખાતે આવેલી કે.ડી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ ઓપરેશન માટે આજે સવારે અમીત શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લીપોમ તરીકે ઓળખાતી ગાંઠને  માઇનોર સર્જરીથી દૂર કરવામાં આવી છે. અમીત શાહની સર્જરી સફળ રહેતા તેમને રજા પણ આપી દેવામા...

પ્રજાના 30 લાખથી ડોક્ટર બનનારા લોકસેવાથી ભાગે છે, સરકારી નિયંત્રણો માત...

ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ લઈને તબીબોની પદવી મેળવનારા વિદ્યાર્થીએ ગામડામાં જઈને દર્દીઓની સેવા કરવી પડશે. તેની સાથે હવે રૂ.5 લાખના બોન્ડના બદલામાં રૂ.20 લાખના બોન્ડ સરકારને લખી આપવા પડશે કે જો તે ગામડામાં સેવા નહીં આપે તો તે આ બોન્ડની રકમ આપશે. સરકારે વર્ષોથી આ નિયમ બનાવેલો છે. હવે તેની રકમ વધારી છે. તબીબો ગામડામાં સ...

શહેરમાં ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ મામલે એક વર્ષમાં દસ સામે કાનુની કાર્યવા...

અમદાવાદ શહેરમાં છેલ્લા એક દાયકાથી પણ વધુના સમયથી બદલાયેલી લોકોની માનસિકતાને કારણે નવા પરણેલા દંપત્તિઓ એવો ખાસ આગ્રહ રાખે છે કે, તેમનું આવનારૂં સંતાન અમુક ખાસ દિવસ, તારીખ કે ચોક્કસ ચોઘડિયામાં જ જન્મે એના કારણે ભ્રૂણ પરીક્ષણનો ક્રેઝ સતત વધતો જોવા મળી રહ્યો છે. આ તરફ શહેરના પૂર્વ અને ઉત્તરના વિસ્તારોમાં ઠેર-ઠેર ડિગ્રીવાળા કે ડિગ્રી વગરના કહેવાતા લેભાગ...

તબીબે મંજૂરી વિના સોનોગ્રાફી મશીનનો ઉપયોગ ચાલુ કરતાં સીલ કરાયું

પાટણ શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલી ઓમ મેટરનીટી હોસ્પિટલમાં ડો. કિરીટ સી. પટેલે મંજૂરી મળે તે પહેલાં જ સોનોગ્રાફી મશીન લાવીને તેનો ઉપયોગ શરૂ કરી દેતાં તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પંચો સાથે રાખી હોસ્પિટલમાં બુધવારે સોનોગ્રાફી મશીન સીલ કરી દેવાયું હતું. આ મામલામાં તેઓ સામે કોર્ટ કાર્યવાહી હાથ ધરાશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આરોગ્ય વિભાગની...

ગુજરાત યુનિવર્સીટીના ખાસ પદવીદાનમાં કુલ 8553 વિધાર્થીઓને ડિગ્રી એનાયત

ગુજરાત યુનિવર્સિટીમાં આજે સ્પેશ્યલ કોન્વોકેશનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ ફેકલ્ટીના મળીને કુલ ૮૫૫૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ કોમર્સ એટલે કે વાણિજય વિદ્યાશાખાના ૩૭૧૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામા આવી હતી. આજે સ્પેશ્યલ પદવીદાન હોવાના કારણે માત્ર ગણતરીના વિદ્યાર્થીઓએ જ ઉપસ્થિત રહીને ડિગ્રી મેળવી હતી. જયાર...

મેડિકલમાં તમામ 612 આદિવાસી બેઠકો પ્રથમ વખત ભરાઈ

અનુસૂચિત જનજાતિનાં વિદ્યાર્થીઓ MBBS જેવા ઉચ્ચતમ કારકિર્દી ધરાવતા અભ્યાસક્રમોમાં જરૂરી માહિતી નહીં હોવાને પરિણામે પ્રવેશ મેળવી શક્તા નથી. મેડીકલ ક્ષેત્રની પ્રવેશ માટેની NEETની પરીક્ષામાં સારો સ્કોર ન કરી શકવાને કારણે પ્રવેશ મેળવી શક્તા નથી. ૩૦૦ જેટલા કોચીંગ વર્ગો શરૂ કરાયા છે. જેના થકી આ વર્ષે ૬૧૨ અનુસૂચિત જાતિની તમામ મેડીકલ સીટો ભરાઇ છે. આદિજાતિ દુ...

વીએસ હોસ્પિટલને બચાવી લેવા કોંગ્રેસે રૂપાણીને અપિલ કરી

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને એક પત્ર લખીને ગરીબો માટે સહાય કરતી વી એસ હોસ્પિટલ બચાવી લેવા માટે માંગણી કહી છે. પત્રમાં જણાવ્યું છે કે, રાજ્‍ય સરકારે રૂા. ૭૫૦ કરોડના ખર્ચે વી.એસ. હોસ્‍પિટલ પરિસરમાં નવી એસવીપી હોસ્‍પિટલ શરૂ કરી છે. નવી હોસ્‍પિટલ શરૂ કરવી તે સારી વાત છે પરંતુ પાછલા બારણે ...

સોલા સિવિલ હોસ્પિટલમાં 242 કરોડનું ખર્ચ કરાશે

રાજ્યના નાગરિકોને ગંભીર રોગોમાં સુપર સ્પેશ્યાલિટી સારવાર પુરી પાડવા માટે છે. ઉત્તર ગુજરાતના લાખો દર્દીઓને આવી સુપર સ્પેશ્યાલિટી સારવાર પુરી પાડવા માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.૨૪૨ કરોડના ખર્ચે ૧૦ માળની ૫૫૦ પથારીની સુવિધા ધરાવતી અદ્યતન સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાશે એ જ રીતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પણ રૂ.૨૦૨ કરોડના ખર્ચે ૩૭૦ પથારીની ...