Monday, December 23, 2024

Tag: doctor

તબીબી શિક્ષણની 11 હજાર બેઠકો

રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને ઘર આંગણે તબીબી શિક્ષણ મળી રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તબીબી શિક્ષણના વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતાના પરિણામે આજે રાજ્યમાં  તબીબી, ડેન્ટલ અને ફીજીયોથેરાપીની ૧૧૭ કોલેજોમાં ૧૧૪૬૫  બેઠકો ઉપલબ્ધ છે. જેમાં એમ.બી.બી.એસ.ની ૫૫૦૦, ડેન્ટલની ૧૩૪૦ અને ફિઝિયોથેરાપીની ૪૬૨ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્નાતક કક્ષાએ નર્સિંગની ૧૬૨૪...

મેડિકલમાં આર્થિક પછાતની ૩૦ બેઠકો ભરવા કેન્દ્રની મંજુરી

કાઉન્સિલે ૧૨ કોલેજોમાં વધારાની ૩૦ બેઠકો EWS કેટેગરીમા આપતાં કુલ ૩૬૦ બેઠકો વધી વધારાની બેઠકો હવે બીજા રાઉન્ડમાં સામેલ કરવામાં આવશે મેડિકલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા જાહેર થયા બાદ સરકાર દ્વારા ૨૫ ટકા બેઠકો EWS કેટેગરી પ્રમાણે વધારવાની જાહેરાત કરી હતી. દરેક કોલેજોમાં ૫૦ બેઠકો વધારવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે, પ્રવેશ પ્રક્રિયા શ...

જેટલી વસતી એટલા દર્દી, બિમારું ગુજરાત કે ભ્રષ્ટ ગુજરાત

રાજય સરકારના આરોગ્યલક્ષી અભિયાનની  વિગતો તેમજ નિદાન, સારવારની આંકડાકીય માહિતી એપ્રિલ - ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ અ.ન વિગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ   GMERS અને ગર્વમેન્ટ મેડી.કોલેજ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલો કુલ દૈનિક સરેરાશ કુલ વાર્ષિક...

રાજયમાં આવેલ આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલની માહિતી

રાજયમાં આવેલ આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલની માહિતી તા ૩૧-૦૩-૨૦૧૯ ની સ્થિતિએ સબસેન્ટરની સંખ્યા પ્રા.આ.કેન્દ્રની સંખ્યા સા.આ.કેન્દ્રની સંખ્યા સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલની સંખ્યા ડીસ્ટ્રીકટ હોસ્પિટલ મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ  જીએમઈઆરએસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ  મંજુર કાર્યાન્વિત મંજુર ક...

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં 42 હજાર પથારીની સગવડ

રાજયમાં આવેલી તમામ હોસ્પિટલોની પથારીની વિગત તા ૩૧-૦૩-૨૦૧૯ ની સ્થિતિએ અ.ન. કેન્દ્રોની વિગત મંજુર કેન્દ્રો કેન્દ્ર દીઠ પથારીની સંખ્યા મંજુર પથારીની સંખ્યા ૧ પ્રા.આ.કેન્દ્ર ૧૪૭૬ ૬ ૮૮૫૬ કુલ ૧૪૭૬  - ૮૮૫૬ ૨ સા.આ.કેન્દ્ર ૩૨૬ ૩૦ ૯૭૮૦ ૧ ૪૫ ૪૫ ૩૨ ૫૦ ૧૬૦૦ ૩ ૭૦ ૨૧૦ કુલ ૩૬૨  - ૧૧૬૩૫ ૩ ...

તમારા આરોગ્ય પાછળ સરકાર રોજ રૂ.4 ખર્ચ કરે છે ? દેશમાં ગુજરાત પછાત

આરોગ્ય સેવામાં સૌથી વધુ ખર્ચ હિમાચલ કરે છે, ગુજરાતનો ક્રમ સાતમો ગુજરાતમાં આરોગ્ય સેવા માટે પ્રતિ વ્યક્તિ માસિક ખર્ચ માત્ર 137 રૂપિયા, વાર્ષિક ખર્ચ 1655 રૂપિયા છે ગાંધીનગર- ભારતમાં આરોગ્યની સેવાઓમાં સૌથી વધુ ખર્ચ હિમાચલ પ્રદેશની સરકાર કરી રહી છે, જ્યારે આરોગ્યની સુવિધાઓમાં ઉત્તમ કામગીરીના દાવા કરતી ગુજરાત સરકારનો નંબર સાતમાક્રમે આવ્યો છે. તેલંગાણા...

ગુજરાતમાં ડોક્ટરોની તંગી

ગુજરાતમાં સરકારી આરોગ્ય સેવામાં ડોક્ટરની તંગીના કારણે ગ્રામ્ય આરોગ્ય પર વિપરિત અસર થઇ છે, પરિણામે ગરીબ પરિવારોને સારવાર મળી શકતી નથી. સરકારની કમનસીબી છે કે ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે ડોક્ટરો તૈયાર થતા નથી તેથી આરોગ્ય સારવાર કેન્દ્રોમાં ડોક્ટરોની તંગી વર્તાઇ રહી છે. સરકારના જ રિપોર્ટ પ્રમાણે ડોક્ટરની સંખ્યાના મુદ્દે ગુજરાતનો નંબર સાતમો આવ...

અમદાવાદમાંથી 19 બોગસ તબીબો ઝડપાયા

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં 19 બોગસ તબીબો ઝડપાયા છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરીને તેમના દવાખાના સીલ કરવામાં આવ્યા હોવાની નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે લેખિતમાં માહિતી આપી છે. 31-05-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં તબીબોની ડિગ્રીની ચકાસણી ક્યારે કરવામાં આવી હતી? આ ચકાસણી દરમિયા...