Tag: dogs
અમદાવાદના ગાય અને કૂતરાઓને ચીપ લગાવાશે
Ahmedabad's cows and dogs will be chipped अहमदाबाद की गायों और कुत्तों को चिप लगाई जाएगी
3 વર્ષમાં 1 લાખ કુતરાની જનેન્દ્રીય કાપી કઢાઈ
અમદાવાદ, 25 ઓક્ટોબર 2024
અમદાવાદ શહેરમાં નોંધણી થયેલા પશુઓ તેમજ પાલતુ અને રખડતા કુતરાઓને ખસીકરણ કર્યા બાદ RFID ચીફ અને ટેગ લગાવવામાં આવશે. રૂ. 1 કરોડ 80 લાખનો ખર્ચ થશે. એક ચીપની કિંમત રૂ. 70થી 7 હજાર સુધી હોઈ ...