Thursday, November 21, 2024

Tag: Donald Trump

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનીયા કોરોના પોઝિટિવ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માથા પર છે ત્યારે ખુદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પોઝિટિવ હોવાના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો. અત્યાર અગાઉના અહેવાલ મુજબ ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પની સાથે ફરતી મહિલા સહાયક હોપ હિક્સને કોરોના પોઝિટિવ આવ્યો હતો. એ જાણીને ટ્રમ્પે પોતાને ક્વોરંટાઇનમાં મૂક્યા હતા. આજે સવારે ખુદ ટ્રમ્પે ટ્વીટ કરીને આ સમાચાર જાહેર કર્...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા  મેલાનિયા ટ્રમ્પે ગાંધી આશ્રમન...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા  મેલાનિયા ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત લીધી પૂ.બાપુને આપી ભાવાંજલિ અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ પૂ. બાપુની તસવીરને સુતરની આંટી અર્પી ભાવાંજલી આપી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ...

કોમોડીટી એક્સચેન્જો પર હેજ ફંડો અને મની મેનેજરોએ તેમના મંદીના ઓળીયા વધ...

અમદાવાદ,૧૦ જો આપણે અહીંથી ઘેરી મંદીમાં પ્રવેશ કરીશુ તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે બેઝ મેટલ્સ બજાર જે અત્યારે માંગ પુરવઠાની સમતુલા ધરાવે છે તે અસમતોલ બની, વધુ ભાવઘટાડાનો સામનો કરશે. તમામ બેઝ મેટલમાંથી કોપરે ૨૦૧૯મા સૌથી ખરાબ સ્થતિનો સામનો કર્યો છે. વૈશ્વિક મેક્રો અર્થવ્યવસ્થાનાં નિરાશાજનક સેન્ટીમેન્ટે કોપરના નીચા ભાવ નીર્ધારણમાં મુખ્ય ભૂમિકા કરી...

વૈશ્વિક પરિબળોને લીધે સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 11,450ની નીચ...

અમદાવાદ,તા:૨૫ વૈશ્વિક પ્રતિકૂળ સંકેતોની સીધી અસર સ્થાનિક બજાર પર પડી હતી. અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઇમ્પિચમેન્ટની પ્રક્રિયા શરૂ થવાના અહેવાલે મંગળવારે અમેરિકી શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એની અસર વિશ્વભરનાં શેરબજારોમાં જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 503 પોઇન્ટ તૂટીને 38,593.52ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 1...

કપાસનું વાવેતર ૬ ટકા વધ્યું રૂ ઉત્પાદન ૨૦ ટકા વધશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ તા. ૨૯: જી-૭ બેઠકના અંતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એક નિવેદનમાં “તમને ફૂલ દીધાની યાદ” એવું ચીનને કહ્યું, તે સાથે જ ઈરાન સાથે કુટનીતિક વાટાઘાટોના દ્વાર અમે ખુલ્લા રાખ્યા છે એમ પણ કહ્યું. આ ઘટનાએ આખા વિશ્વના નાણાબજારને આંચકો આપ્યો હતો. શુક્રવારે અમેરિકા અને ચીને સામસામાં ટ્રેડ વોર ટેરીફનાં દારૂગોળા ફોડ્યા, પછી કોમોડીટી કોમ...