Tag: Donation
રામ મંદિરનું કરોડોનું દાન : બેંકમાંથી પૈસા ગુમ, મુસલમાનોએ પણ રામના નામ...
રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં ઓગસ્ટ મહિના સુધીમાં 60 કરોડ રૂપિયાનું દાન જમા થયું હોવાનું જાણવા મળ્યું છે. ગત 5 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કર્યું હતું. રામ મંદિર માટે મોરારિ બાપુએ પણ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચનો અંદાજ લગાવાઇ રહ્યો છે,ત્યારે રામ મંદિર માટે ...
લોકો હવે લોહી દાનમાં આપતા બીવે છે: કલેક્શન 80% ઘટી ગયું
અમદાવાદ,
કોરોનાની મહામારી અને લોકડાઉનને. પગલે શહેરમાં થેલેસેમિયાન બાળકો અને અન્ય દર્દીઓને લોહીના બાટલા માટે ફાંફાં મારવા પડે તેવી સ્થીતિનું નિર્માણ થયું છે.
મહામારી પહેલાં શહેરમાં એક જ સંસ્થામાં પથી 7,000 લોહીના બાટલાનું મહિને કલેક્શન થઈ શકતું હતું જેની સામે અત્યારે માંડ 1,200 જેટલું કલેક્શન થઈ રહ્યું છે, આ સંજાગોમાં રક્તદાતા આગળ આવે તેવી અપી...
અમદાવાદમાં રૂ.1500 કરોડની 3 લાખ ચોરસ મિટર જમીનનું દાન
અમદાવાદ, 4 માર્ચ 2020
રાજ્ય સરકારે 3 લાખ ચોરસ મીટર જમીનનું દાન અમદાવાદ મહાનગર પાલિકાને કરી દીધું છે. આ 295580 મીટર જમીન તળાવોની છે. જે હવે અમપાને આપી દેવામાં આવી છે. જોકે, તેનો હક્ક તો પ્રજાનો હતો. હવે સરકારે તેનો કબજો છોડીને અમપાને આપવાનું નક્કી કર્યું છે. જેનું બજાર મૂલ્ય ચોરસ મીટરના રૂ.50 હજાર ગણવામાં આવે તો તે રૂ1500 કરોડ થાય છે. આ જમીન સરકા...