Tag: double
અમદાવાદમાં 7 દિવસમાં કોરોનાનો રોગ 300 ટકા વધી ગયો
મૃત્યુની સંખ્યા બમણી થઈ
અમદાવાદમાં કોરોનાના 1501 દર્દી થઈ ગયા છે. મૃત્યુઆંક 62 છે. 86 લોકો સારા થઈ ગયા છે. એક સપ્તાહ દરમિયાન સેમ્પલની સંખ્યા બમણી કરવામાં આવી છે. એક અઠવાડિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ત્રણ સો ટકા વધારો થયો છે. હોટસ્પોટ બનેલા શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. છતાં કોટ વિસ્તારમાં કેસની સંખ્યામાં ઘટાડો થયો નથ...