Tag: DPS School
ડીપીએસ સ્કુલની માન્યતા રદ્દ થતાં 800 વિદ્યાર્થી રસ્તા પર
હાથીજણ સ્થિત ડીપીએસ સ્કુલની માન્યતા રદ્દ કરી દેવાના મુદ્દે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે આ નિર્ણયના વિરોધમાં અને શૈક્ષણિક કાર્ય આજ સંકુલમાં પુનઃ શરૂ થાય તેવી માંગણી સાથે વાલીઓએ ગઈકાલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ દેખાવો કર્યાં હતાં પરંતુ કોઈ યોગ્ય ખુલાસો કરવામાં નહી આવતા આજે તમામ વાલીઓ ગાંધીનગર દેખાવો કરવા જવાના છે.
આ અંગેની વિગત એવ...
નિત્યાનંદ આશ્રમની સંચાલિકાઓના નાટક, ડિજિટલ લોકરનો પાસવર્ડ નથી આપતી, અન...
અમદાવાદઃતા:24 ડીપીએસ સ્કૂલ કેમ્પસમાં આવેલા નિત્યાનંદ આશ્રમના ગોળખધંધા સામે આવી ગયા છે, પોલીસે 2 સંચાલિકા ઓની ધરપકડ કરી લીધી છે, જ્યાંથી એક ડિજિટલ લોકર મળી આવ્યું છે, જેને એફએસએલમાં મોકલી આપ્યું છે, આ લોકરમાં એક મોબાઇલ સહિત કેટલીક મહત્વના કાગળો હોવાનું ચર્ચાઇ રહ્યું છે, પરંતુ હજુ સુધી તેને ખોલી શકાયું નથી, પકડાયેલી સંચાલિકાઓ લોકરનો પાસવર્ડ પણ આપતી ન...