Tag: Dr. Damore
ડો.ડામોરએ 8 હજાર આદિવાસી મહિલાઓને મફત સારવાર કરી
દાહોદના તબીબનો અનોખો સેવાયજ્ઞ – 8000થી વધુ મહિલાઓનું નિઃશુલ્ક કર્યું નિદાન
ઝાલોદ તાલુકામાં ગામડી ગામમાં જન્મેલા દાહોદના જાણીતા તબીબ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગભાઇ આર. ડામોર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે જે પોતાની હોસ્પિટલે દર માસમાં એક વાર એટલે પ્રતિ માસની નવમી તારીખે મહિલાઓનું નિઃશુલ્ક નિદાન કરી આપે છે.
ઝાલોદની બી. એમ. હાઇસ્કૂલ ...