Friday, March 14, 2025
Advertisement

Tag: Driving Licence

શું તમારી RC બુક કે ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયી ગયું છે ? ચિંતા નઈ ...

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે અને MSME પ્રધાન નીતિન ગડકરીએ કાલે ​​મોટર વાહનના દસ્તાવેજોની માન્યતા તારીખ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં વધારવાની જાહેરાત કરી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પરામર્શ જારી કરી છે. અગાઉ, મંત્રાલયે 30 માર્ચ, 2020 ના રોજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પરામર્શ જાર...

ટ્રાફિકના નિયમો બદલાતાં અને દંડના અનેક ગણા વધારાથી ફફડી ગયેલા વાહનચાલક...

રાજકોટ,તા.13 વાહન ચાલકો માટે નવા નિયમોની અમલવારીનો સરકારે પ્રારંભ કરાવતાં દેશભરમાં વાહન ચાલકોમાં દોડધામ મચી ગઇ છે. પીયુસી, આર.સી. બૂક, વિમો, ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના  કાગળિયા હાથવગા કરવા અને હેલ્મેટ ખરીદવા માટે દોડાદોડી કરી મૂકી છે. રાજકોટ શહેરમાં ઠેકઠેકાણે હેલ્મેટની રેંકડીઓમાં પણ મંડાઇ ગઇ છે.બીજા ધંધા સાથે જોડાયેલા વેપારીઓએ પણ હવે હેલ્મેટનો ધંધ...