Saturday, September 27, 2025

Tag: drug

દેશના 10 રાજ્યોમાં રોજના કુલ 10 લાખ ટેસ્ટ જરૂરી

ભારતમાં કોરોનાના દર્દીઓનો આંક તાજેતરમાં ૧૦ લાખને પાર થઈ ચૂક્યો છે. ત્યારે તજજ્ઞો દ્વારા આશંકા વ્યકત કરાઈ રહી છે કે જો સંક્રમણ વધવાની ગતિ આ જ પ્રમાણેની રહી તો બ્રાઝીલ અને અમેરિકા જેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે. દેશના કુલ ૬૪૦ જિલ્લામાંથી ૬૨૭ ખતરનાક વાયરસની લપેટમાં આવી ચૂક્યા છે. દેશ અને આંતરરાર્ષ્ટ્રીય નિષ્ણાતોના મત મુજબ સરકારે સંક્રમણની ગતિને રોકવા...

સેનેટાઇઝર કૌભાંડ: કોરોના વોરીયર્સ માટે હલકી ગુણવત્તાના સેનીટાઈઝર ખરીદા...

ગુજરાત મેડીકલ કોર્પોરેશન ધ્વારા સરકારી હોસ્પિટલોમાં બે કંપનીઓના સેનેટાઈઝર મોકલવામાં આવ્યા હતા તેના વધુ 21 સેમ્પલ હલકી ગુણવત્તાવાળા નીકળતા તેના સેમ્પલ નિષ્ફળ નિવડયા છે. સેમ્પલમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. કેન્દ્ર સરકારની એક વેબસાઈટ પર આ પ્રકારની માહિતી હોવાની વાત માધ્યમોમાં પ્રસિધ્ધ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે...

આ દવા કદાચ કોરોના સામે લડશે

વિજ્ઞાન અને ઇજનેરી સંશોધન મંડળે આઈઆઈટી (BHU) વારાણસી ખાતે સંશોધન માટેના આધારને મંજૂરી આપી છે, જેમાં ફાસ્ટ ટ્રેક એન્ટિ-સાર્સ-સીવી -2 ડ્રગ પરમાણુ માટે ઉપલબ્ધ અને માન્ય દવાઓમાંથી લીડ કમ્પાઉન્ડ (O) ને ઓળખવામાં આવશે. વિશ્વવ્યાપી વૈજ્ઞાનિકો અને આરોગ્યસંભાળના વ્યાવસાયિકો રોગચાળાના ઉપચાર માટે પ્રયાસ કરી રહ્યા છે, જે આજે વિશ્વને પીડિત છે. હાલમાં દર્દીને ...

રૂપાણી-મોદીના રાજમાં સૌરાષ્ટ્ર-કચ્છની જળસીમા ગોલ્ડન ક્રેસન્ટની ડ્રગ કા...

ગુજરાત ફરી એક વખત ભાજપની વિજય રૂપાણીની સરકારમાં ડ્રગ્ઝ માફિયાઓનું ટ્પાન્જીટ પોઈન્ટ બની ગયું છે. જે વિજય રૂપાણી, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઘોર નિષ્ફળતા બતાવે છે. આ ત્રણેય નેતાઓ પર કાબુ રાખવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળ થયા નથી. પંજાબના ભટીંડા ખાતે પંજાબ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફૉર્સે દસ દિવસ અગાઉ 31મી જા...

મુસાએ ગુજરાતને ડ્રગ્સના નશા રવાડે ચઢ્યું, આખરે ઝબ્બે

ર૦૧૮ના વર્ષમાં ૧પ૦૦ કરોડના હેરોઈનના કેસમાં મુનાફ મુસા વોન્ટેડ હતો -  મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં પણ તે ભાગતો ફરતો હતો (પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેફી દ્રવ્યોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય જળ અને જમીન સરહદ ઉપર પણ સુરક્ષાદળના જવાનો ચાંપતી નજર રાખી રહયા છે જેના પગલે કરોડો રૂપિયાનું ડ...