Tag: Drugs Supply
પ્રતિસ્પર્ધીઓ વિરૂદ્ધ અરજીઓ કરી શેહજાદે ડ્રગ્સ નેટવર્ક પર કબ્જો જમાવ્ય...
અમદાવાદ, તા.29
દોઢ કરોડના એમડી ડ્રગ્સ રેકેટમાં પકડાયેલા પિતા-પુત્ર, ભાગીદાર તેમજ ખેપીયાને અદાલતે છ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. ડ્રગ્સના ધંધામાં રહેલા પ્રતિસ્પર્ધીઓની બાતમી આપી શહેજાદે ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક કબ્જે કરી લીધું છે. છેલ્લા ત્રણેક વર્ષમાં ડ્રગ્સના કારોબારમાં કરોડો રૂપિયા કમાયેલા શહેજાદ તેજાબવાલા અને ઈમરાન અજમેરીએ ક્યાં રોકાણ કર્યું...