Tag: Dubai
દુબઈમાં સવા લાખ રૂપિયાના પગારની નોકરીની લાલચ આપી છ વ્યક્તિ સાથે ઠગાઇ
અમદાવાદ,13
દુબઈનાં વિઝા અને રૂ. સવા લાખની નોકરી અપાવવાની લાલચ આપીને 3 લાખ રૂપિયા પડાવી ઠગાઈ કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. જેમાં મહિલા સૂત્રધાર તેમજ તેના સાગરિત દંપતીની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરાઈ છે. આ લોકોએ ભેગા મળીને છ જેટલા યુવકો સાથે 18 લાખ રૂપિયાની ઠગાઇ આચરી હતી. આ કૌભાંડમાં આરોપીઓ દ્વારા નોકરીવાંચ્છુ યુવાનો પાસેથી રૂપિયા ઉઘરાવીને મુ...
મહેસાણાની તસ્નિમ મીરે દુબઇમાં જુનિયર આં.રા. બેડમિન્ટનમાં બે ગોલ્ડમેડલ ...
મહેસાણા, તા.૧૮
મહેસાણાની બેડમિન્ટન સ્ટાર 14 વર્ષિય તસ્નિમ મીરે તાજેતરમાં દુબઇ ખાતે રમાયેલી જુનિયર ઇન્ટરનેશનલ સિરીઝની સિંગલ્સ અને ડબલ્સ એમ બંને ટૂર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ સાથે તસ્નિમની ઓક્ટોબરમાં રશિયામાં રમાનારી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં અંડર-19 ભારતીય ટીમની કપ્તાન તરીકે પસંદગી થઇ છે. દુબઇથી સોમવાર...
બીટકોઈન કેસના મુખ્ય સુત્રધાર શૈલેષ ભટ્ટની સાળી સાથે દુબઈમાં શુ થયુ ?...
અમદાવાદ,તા. 21
ગત વર્ષની શરૂઆતમાં સુરતના બીલ્ડર શૈલેષ ભટ્ટને અમરેલી પોલીસ દ્વારા લુંટી લેવામાં આવ્યો હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાયા પછી આખુ પ્રકરણમાં બીટકોઈનનો બે નંબરનો ધંધો કારણભુત હોવાની હકિકત બહાર આવી હતી, આ મામલે અમરેલીના એસપી જગદીશ પટેલ સહિત દસ પોલીસ કર્મચારીઓની ધરપકડ પણ થઈ ચુકી છે, ત્યાર બાદ આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ સામે અપહરણ-અ...
ગુજરાતી
English