Tag: Dudh Sagar Dairy
મહેસાણા કોર્ટે કૌભાંડી વિપુલ ચૌધરીની પાસપોર્ટ અરજી ફગાવી
મહેસાણા, તા.૧૨
મહેસાણા દૂધ સાગર ડેરીના સાગર દાણના કથિત કૌભાંડના મામલામાં વિપુલ ચૌધરીને કોર્ટ દ્વારા વધુ એક ફટકો પડ્યો છે. મહેસાણા એડી.ચીફ કોર્ટ વિપુલ ચૌધરીના પાસપોર્ટની અરજી ફગાવી દીધી છે. વિદેશ ગમન માટે વિપુલ ચૌધરીએ કોર્ટમાં કરી હતી અને આ અરજી બાબતે કોર્ટ દ્વારા વિદેશ ગમન અને પાસપોર્ટ નહીં આપવા હુકમ કર્યો છે.
સાગર દાણના મામલે 22 આરોપીઓમાંથી ડ...