Tag: Dudhsagar Dairy
દૂધસાગર ડેરીને હિમાચલ-હરિયાણામાં શરૂ થશે, પણ આ 12 ભ્રષ્ટાચારનું શું કર...
મહેસાણા
મહેસાણાની દૂધસાગર ડેરીએ ખુબ મોટું નામ ધરાવે છે. વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ ડેરી હવે પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહી છે. દૂધસાગર ડેરી હવે માત્ર ગુજરાત પુરતી સીમિત નથી રહી. હવે તેનો વ્યાપ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યો છે. મેહસાણાની દૂધસાગર ડેરીનો પ્લાન્ટ હવે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સ્થાપશે અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ...
રૂપિયા 22.50 કરોડનું ખાણદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સામે તહોમતનામું
અમદાવાદ, તા. 18
મહેસાણાના બહૂચર્ચિત દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડના કેસમાં પાંચ વર્ષના ગાળા બાદ વિપુલ ચૌધરી સામે તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે.ચૌધરી સહિત છ આરોપીઓ વિરૂદ્ધ મહેસાણા એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે.આ તહોમતનામું ફરમાવાતા વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ અંગે મળતી વિગતો અનુસાર સાગરદ...
ડેરીમાં રૂ. 12 કરોડની ઉચાપત કરી હોવાનો આરોપ
મહેસાણા, તા.૨૩
મહેસાણાની વિખ્યાત દૂધસાગર ડેરીનાં ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર ડેરીનાં નાણાની ઉચાપત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ડેરીનાં ડિરેક્ટર અશોક ચૌધરીએ જિલ્લા રજિસ્ટ્રારને આ મામલે લેખિતમાં રજૂઆત કરતાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિવાદાસ્પદ વિપુલ ચૌધરી સાગર દાણ કૌભાંડમાં તેમને રૂ. 9 કરોડ ભરવાનો આદેશ અપાયો છે. ત્...
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સ્ટેટ કો.ઓપરેટિવ ટ્ર...
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સ્ટેટ કો.ઓપરેટિવ ટ્રિબ્યુનલે મોટો ફટકો આપ્યો છે, દાણ કૌભાંડના કેસમાં 30 સપ્ટેમ્બર સુધી રૂપિયા 9 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે, તેમને આ રકમ મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં જમા આપવાની રહેશે, રૂપિયા 22.50 કરોડની રિકવરી મુદ્દે વિપુલ ચૌધરીએ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી પરંતુ હવે તેમની અરજી ફગાવી...