Tag: Dumping Sight
મોડાસામાં ડમ્પિંગ સાઈટ પર મૃત પશુઓને લીધે દુર્ગંધ ફેલાઈ
મોડાસા, તા.૧૮
મોડાસા નગરપાલિકાની ઘન કચરો ઠાલવવાની ડમ્પીંગ સાઇટ ઉપર અજાણ્યા લોકો 15 જેટલા મૃત પશુ ફેંકી જતા ભારે હોબાળો મચી ગયો છે. ડમ્પીંગ સાઇટની બાજુમાંજ જિલ્લા કોર્ટસંકુલ અને નજીકમાં સાત જેટલા ગામડા આવેલા હોવાથી લોકો તીવ્ર દુર્ગંધથી તોબા પોકારી ઉઠ્યા છે.
મૃત પશુઓ એટલી હદે દુર્ગંધ મારી રહ્યા છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ થઇ પડ્યું છે. શ...
ગુજરાતી
English