Sunday, December 15, 2024

Tag: Duplicate Police

હોટલોમાં ફૂડ અધિકારીની ઓળખ આપી તોડ કરનાર પત્રકાર સહીત ૩ શખ્સો ઝડપાયા

મોડાસા, તા.૨૬ અરવલ્લી જીલ્લામાં અસલી નામે નકલી પોલીસ બની તોડ કરતા અનેક શખ્સો જેલની હવા ખાઈ ચુક્યા છે. હાઈવે પર આવેલી હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને કર્મચારીના નામે તોડ કરવા પહોંચેલા એક પત્રકાર સહીત ૩ શખ્સોએ દમદાટી આપી તોડ કરતા હતા. હોટલ માલિકોને શંકા પેદા થતા તોડનો ભોગ બનેલા કેટલાક હોટલ માલિકોએ પીછો કરી મોડાસા નજીકથી ત્રણે શખ્સોને ...

નકલી પોલીસે નો અમદાવાદમાં વધતો ત્રાસ, 40 હજાર ઠગીયા.

વુડન ફેકટરી ચલાવતા વેપારીને ખરાબ ધંધા કરવા આવ્યો છે તેમ કહી કાંકરીયા રેલવે યાર્ડ પાસેથી કારમાં ઉપાડી જઈ નકલી પોલીસે 40 હજાર પડાવી લીધા છે. કેસમાં ફસાવવાની ધમકી આપી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપનારા બંને શખ્સોએ વેપારી પાસેથી પીન નંબર મેળવી એટીએમમાંથી રૂપિયા કઢાવ્યા છે. આ મામલે કાગડાપીઠ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મણીનગર જૈન સ્કુલ...

અમદાવાદ શહેરમાંથી બે વર્ષમાં 35 નકલી પોલીસ પકડાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન નકલી પોલીસ બનીને લોકોની પાસેથી પૈસા પડાવતા 35 શખ્સો ઝડપાયા હોવાની માહિતી ગૃહ રાજ્ય મંત્રીએ લેખિતમાં માહિતી આપી હતી. અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો કે, તા. 31-05-2019ની સ્થિતિએ અમદાવાદ શહેરમાંથી નકલી પોલીસ બનીને લોકોને હેરાન કરતાં, પૈસા ઉઘરાવતા અને ડરાવતા કેટલા...