Tag: Dyes
કેમિકલ ઉદ્યોગમાં મંદીના મંડાણ
અમદાવાદ,ગુરૂવાર
વૈશ્વિક મંદીની અસર ગુજરાત અને ભારતના કેમિકલ ઉદ્યોગ પર અને તેમાંય ખાસ કરીને ડાઈઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સની નિકાસ પર જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં ઘટેલા કામકાજની અસર ઓક્ટોબર મહિનાને અંતે વધું જોવા મળશે. વિશ્વના બજારમાં મંદીની અસર હવે ભારતના ઉદ્યોગો પર પણ જોવા મળી રહી છે.
કેમિકલ એન્ડ ડાઈઝના એક્સપોર્ટર અને કેમેક્સિલની ગુજરાત રિજ...