Saturday, September 21, 2024

Tag: E-Commerce

ઓનલાઈન માલ વેચનારાઓ કંપનીએ રિટેઈલર્સ સહિત સહુને આપેલા ડિસ્કાઉન્ટથી વધુ...

અમદાવાદ,શનિવાર દેશના રિટેઇલર્સ દ્વારા લેવલ પ્લેયિંગ ફિલ્ડ મળે તે માટે કરવામાં આવી રહેલી માગણીને ધ્યાનમાં લઈને ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓને માલનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા રિટેઇલર્સ, હોલસેલર્સ કે સ્ટોકિસ્ટને આપવામાં આવતા ડિસ્કાઉન્ટથી વધુ ડિસ્કાઉન્ટ ગ્રાહકને ન આપવા દેવાનો નિયમ સરકારે લાગુ કર્યો છે. આ પગલું દેશભરના રિટેઇલર્સ દ્વારા લેવલ પ્લેયિંગ ફિ...

‘મુન’ સેવા યુરોપ અને ભારત જેવા દેશોમાં નજીકના ભવિષ્યમાં બ્રાઉઝર એક્સ્ટ...

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૩: “મુન” નામે શરુ થાયેલા સ્ટાર્ટઅપ બીઝનેસ, લાઈટનીંગ નેટવર્ક દ્વારા એમેઝોન ગ્રાહકો હવે બિત્કોઇન મારફત સામાન ખરીદી શકાશે. હાલમાં આ સેવા અમેરિકા અને કેનેડા પુરતી માર્યાદિત છે. પરંતુ “મુન” સેવા નજીકના ભવિષ્યમાં યુરોપ અને ભારત જેવા દેશોમાં બ્રાઉઝર એક્સ્ટેન્શન વડે પૂરી પાડવામાં આવશે. ટેકક્રંચ ક્રીપ્ટો એજન્સીએ કહ્યું હતું કે આ...

ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ઉત્સવોની મોસમમાં યોજાતા સેલમાં જીએસટીની જંગી ચો...

અમદાવાદ, તા:૩૦ દિવાળી પૂર્વે ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા યોજવામાં આવી રહેલા જંગી સેલ્સમાં ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જંગી ચોરી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ઓનલાઈન સેલ યોજતી આ કંપનીઓ મેક્ઝિમમ રિટેઈલ પ્રાઈસ-એમઆરપી પર જીએસટી જમા કરાવવાને બદલે તેમણે આપેલા ડિસ્કાઉન્ટ બાદ થતી રકમ પર જીએસટી ભરી રહી છે. આ કંપનીઓ 10 ટકાથ...